બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 22 June 2020 update Gujarat

ચિંતાજનક / સતત 10મા દિવસે રાજ્યમાં 500થી વધુ કોરોનાના કેસ, અનલૉક બાદ 11,000થી વધુ કેસ આવ્યા

Kavan

Last Updated: 07:15 PM, 22 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ 500થી વધુ નોંધાઇ રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. તો આજે પણ સૌથી વધુ અમદાવાદમાં રાજ્યના વધુ કેસ નોંધાયા હતા, ત્યારબાદ સુરતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો હતો. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • રાજ્યમાં ફરી એકવાર 500થી વધુ કોરોનાના કેસ નોંધાયા
  • દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ
  • છેલ્લા 24 કલાકમાં નવા 563 કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો 27,880 

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 563 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 27,880  પર પહોંચ્યો છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 273 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 132 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 560 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 19,971 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

22/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 314
સુરત 132
વડોદરા 44
જામનગર 10
ગાંધીનગર 7
નર્મદા 7
જૂનાગઢ 7
આણંદ 6
ભરૂચ 5
મહેસાણા 4
ભાવનગર 3
ખેડા 3
પાટણ 3
બોટાદ 2
મહીસાગર 2
સાબરકાંઠા 2
ગીર સોમનાથ 2
વલસાડ 2
અમરેલી 2
બનાસકાંઠા 1
રાજકોટ 1
પંચમહાલ 1
કચ્છ 1
નવસારી 1
સુરેન્દ્રનગર 1

અનલૉક બાદ પરિસ્થિતિ બગડી

મહત્વનું છે કે સતત 10 દિવસથી 500થી વધુ કેસ નોંધાયા છે ત્યારે જોઈએ તો અનલૉક એટલે 1 જૂનથી 22 જૂન સુધી કુલ 11086 કેસ નોંધાયા છે. જ્યારે મોતની વાત કરીએ તો આ સમયગાળા દરમ્યાન 647 મોત થયા છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો કુલ મોતની સંખ્યા 1685ના 38 ટકા મોત અનલૉક બાદ થઈ છે. જ્યારે 19 માર્ચે પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયા હતો અને ત્યાર બાદ 31 મે સુધી 1038 મોત નોંધાયા હતા. જેથી કહી શકાય કે અનલૉક બાદ પરિસ્થિતિ વધારે બગડી છે. 

અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો 

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ધીમે-ધીમે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ 76, 15 જૂન 64, 16 જૂન 71, તો 17 જૂનના રોજ 65 નવા કેસ તથા 18 જૂનના રોજ 82 તો 19 જૂનના રોજ 93 કેસ નોંધાયા હતા. 20 103 કેસ થયાં હતા. તો ગઇકાલે 21 જૂનના રોજ 176 કેસ નોંધાયા હતા ત્યારે આજે ફરી એકવાર 132 કેસ નોંધાય હતા.  

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 21 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1664 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે તો 6211 લોકો સ્ટેબલ છે. 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 19151 14011 1348 3792
સુરત 3365 2384 128 853
વડોદરા 1898 1246 47 605
ગાંધીનગર 570 350 23 197
ભાવનગર 200 136 13 51
બનાસકાંઠા 167 139 8 20
આણંદ 157 132 13 12
રાજકોટ 186 95 5 86
અરવલ્લી 176 135 15 26
મહેસાણા 215 136 10 69
પંચમહાલ 140 110 15 15
બોટાદ 74 56 2 16
મહીસાગર 126 109 2 15
ખેડા 121 90 5 26
પાટણ 146 97 11 38
જામનગર 135 67 3 65
ભરૂચ 151 60 6 85
સાબરકાંઠા 153 102 7 44
ગીર સોમનાથ 55 47 0 8
દાહોદ 52 43 0 9
છોટા ઉદેપુર 41 35 2 4
કચ્છ 113 82 5 26
નર્મદા 53 25 0 28
દેવભૂમિ દ્વારકા 20 14 0 6
વલસાડ 71 47 3 21
નવસારી 49 38 1 10
જૂનાગઢ 66 35 1 30
પોરબંદર 14 10 2 2
સુરેન્દ્રનગર 92 49 4 39
મોરબી 10 6 1 3
તાપી 6 5 0 1
ડાંગ 4 4 0 0
અમરેલી 46 14 4 28
અન્ય રાજ્ય 57 8 1 48
TOTAL 27880 19917 1685 6278
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ