બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gross negligence of doctor in connection with Mehsana

મહેસાણા / ડૉક્ટર છે કે દાનવ! સારણ ગાંઠની જગ્યાએ બાળકના ગુપ્તાંગની ચામડીનું કરી નાખ્યું ઓપરેશન, કડીમાં ડૉ.કેતન ભટ્ટનો કાંડ

Kishor

Last Updated: 08:16 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના કડીમાં ડોક્ટરની લાપરવાહીના કારણે આજે એક બાળકને હેરાનગતિનો સામનો કરવાની નોબત આવી હોવાનું સામે આવ્યું છે.

  • મહેસાણાના કડીમાં ડૉક્ટરની ગંભીર બેદરકારી 
  • સારણગાંઠની જગ્યાએ બાળકના ગુપ્તાંગની ચામડીનું ઓપરેશન કર્યું
  • કડીમાં સોહમ હોસ્પિટલના ડૉ.કેતન ભટ્ટ સામે આરોપ 

મહેસાણામાંથી ડોક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જે ડોક્ટરને આપણે ભગવાન સમાન માનતા હોય છીએ એ જ ડોક્ટર દ્વારા કરવામાં આવેલી ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના એક ડોક્ટર દ્વારા સારણગાંઠની જગ્યાએ બાળકના ગુપ્તાગની ચામડીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે.. જેને લઈને મામલો ઉગ્ર બન્યો છે. મહેસાણાના કડીના આ ડોક્ટરની લાપરવાહીના કારણે આજે એક બાળકને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

The doctor became the devil! Under the pretext of ultrasound, he did dirty work with the woman, later threatened to kill her

ડૉક્ટરની ભૂલના કારણે બાળકના પરિવારને ભારે હાલાકી

મળતી માહિતી અનુસાર કડીના ડો. કેતન ભટ્ટની સોહમ હોસ્પિટલમાં આ બનાવ બન્યો છે. જ્યાં 9 વર્ષના બાળકનુ સારણ ગાઠનું ઓપરેશન કરવાનું હતું તેના બદલે ડોક્ટેરે ગુપ્તાંગની ચામડીનું ઓપરેશન કરી નાખ્યું હતું. આજે આ ડોક્ટરની ભુલના કારણે બાળકને અને તેના પરિવારને રોવાનો વારો આવ્યો છે. કડીમાં રહેલા 9 વર્ષના બાળક પ્રિયાંશ પ્રજાપતિ સાથે આ ઘટના બની છે.આ ઘટનાને લઈને બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદની અરજી કરી છે. જો કે ડોક્ટર દ્વારા થયેલી આ ભુલને ડોક્ટરે ખુદ સ્વીકારી છે.

સમગ્ર મામલે બાળકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ માટે કરી અરજી

સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે બાળકનો પરિવાર આજીજી કરી રહ્યું છે. ઘટનાને લઈને પરિવારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારની બસ એક જ માંગ છે કે તેમને ન્યાય મળવો જોઈએ. કારણ કે એક ડોક્ટરની ભુલના કારણે બાળક અને તેના પરિવારને ભોગ બનવું પડી રહ્યું છે. હાલ તો પરિવારના લોકોની એક માંગ છે કે ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય મળે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ