બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / good sleep cant sleep well at night follow this 10 3 2 1 formula to sleep Health Tips

હેલ્થ / રાત્રે ઉંઘ નથી આવતી તો અપનાવો 10-3-2-1નો ફોર્મુલા, પછી જુઓ ચમત્કાર

Arohi

Last Updated: 06:49 PM, 27 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોને રાત્રે સુતી વખતે પડખા ફેરવ્યા છતાં ઉંઘ નથી આવતી

  • આવી લાઈફ-સ્ટાઈલના કારણે નથી આવતી ઉંઘ 
  • 10-3-2-1 ટ્રિકથી આવશે સારી ઉંઘ 
  • જાણો તેના વિશે 

દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે રોજ રાત્રે બેડ પર પડખા ફેરવતા રહે છે. તેમ છતાં તેમને સારી ઉંઘ નથી આવતી. ત્યાં જ ઘણા લોકો બિમારી નહીં પરંતુ ખરાબ લાઈફ સ્ટાઈના કારણે આવી સમસ્યાઓથી પીડાય છે. 

સારી ઉંઘ લેવા માટે તૈયાર કરવામાં આવેલો ફોર્મુલા 
બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના એક ડોક્ટરે આ સમસ્યાથી નિપટવા માટે 10-3-2-1 ફોર્મુલા ઈજાદ કર્યો છે. ડોક્ટરનો દાવો છે કે આ ફોર્મુલા પર અમલ કરી તમે વગર કોઈ દવા અથવા સારવારે સરળતાથી રોજ સારી ઉંઘ (Good Sleep) લઈ શકે છે. ડોક્ટરના આ ફોર્મુલાની બ્રિટનમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. 

10-3-2-1 ટ્રિકથી આવશે સારી ઉંઘ 
રિપોર્ટ અનુસાર NHSમાં તૈનાત ભારતીય મૂળના ડોક્ટર રાજ કારણ (Dr Raj Karan)ના આ ફોર્મુલા ટિક ટોક પર શેર કરવામાં આવ્યો છે. તેમણે (Dr Raj Karan)એ આ ફોર્મુલા ટિક ટોક પર શેર કર્યો છે. તેમણે 10-3-2-1 ટ્રિકને વિસ્તારથી જણાવતા કહ્યું કે સુવાથી 10 કલાક પહેલા કેફેન અથવા ચા-કોફી, કોલ્ડ ડ્રિન્ક્સને પીવાનું ખૂબ જ ઓછુ કરી દો. કેફીનના સેવનથી ઉંઘ ઉડી જાય છે. જણાવી દઈએ કે જો તમે રોજ રાત્રે 10 વાગ્યે બેડ પર પહોંચી જાઓ છો તો બપોરે 12 વાગ્યા બાદ કેફીન સાથે જોડાયેલી વસ્તુઓનું સેવન બંધ કરી દો. 

સુતી વખતે 3 કલાક પહેલા બંધ કરી દો હેવી ડાયટ
બીજી ટીપ્સ છે કે સુવાના 3 કલાક પહેલા હેવી ડાયેટ અથવા ડ્રિન્કનું સેવન બંધ કરી દો. તેનાથી 3 કલાક પહેલા લેવામાં આવેલા ભોજનને પચાવવા માટે શરીરને જરૂરી સમય મળે છે અને રાત્રે ગેસ અથવા કબજીયાતની મુશ્કેલી નથી થતી. બેડ પર અમુક સમય સુધી શરીરને સીધુ રાખ્યા બાદ આંખો પર બોજો વધી જાય છે અને વ્યક્તિ ગાઢ ઉંઘમાં જતું રહે છે. 

બેડ પર જવાના 2 કલાક પહેલા પુરા કરીલો દરેક કામ 
ડોક્ટના જણાવ્યા અનુસાર ઉંઘના 2 કલાક પહેલા કમે પોતાનું રૂટીન કામ પુરૂ કરી લો આમ કરવાથી તમારૂ મગજ રિલેક્સ ફીલ કરશે. જેનાથી બેડ પર સુતી વખતે સમય તમારે મગજમાં ઓફિસ અથવા ઘરના કામોને લઈને બિન જરૂરી વાતો ન રહે. તેના દ્વારા તમને વધારે ઉંઘ આવવામાં મદદ મળશે. 

સુવાના એક કલાક પહેલા બંધ કરી દો દરેક ગેજેટ 
ડોક્ટરના જણાવ્યા અનુસાર સુવાના 1 કલાક પહેલા ટીવી, લેપટોર અને મોબાઈલ બંધ કરી દો અથવા સ્ક્રીનથી દૂર રહો. હકીકતે સ્ક્રીનથી નીકળતી બ્લૂ લાઈટ આંખોમાં દુખાવો કરી શકે છે. જેની અસર દિમાગ પર થાય છે. સુવાના એક કલાક પહેલા દરેક સ્ક્રીન બંધ કરવાથી આંખો અને મગજને આરામ મળે છે અને તમે જલ્દી સુઈ શકો છો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ