બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / gold surges 800 rs to hit record high of 65000 rs per 10 grams

ગોલ્ડમાં ગજબ / લઈ લીધું હોત સારુ ! 800 રુપિયાના ઉછાળા સાથે સોનું પહોંચ્યું 65000ને પાર, કેમ લેવાશે લગ્નમાં?

Hiralal

Last Updated: 06:09 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની સિઝનમાં સોનાના ભાવે રેકોર્ડ તોડ્યો છે. આજે સોનાની કિંમતોમાં 800 રુપિયા જેટલો મોટો ઉછાળો આવ્યો છે.

લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારે ખિસ્સાં હળવા કરવા પડી શકે છે. મંગળવારે સોનાની કિંમતોમાં 800 રૂપિયાનો વધારો થયો અને પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 65,000 રૂપિયાના નવા રેકોર્ડ પર પહોંચ્યો હતો એ જ રીતે, ચાંદીના ભાવ પણ 900 રૂપિયા વધીને 74,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે, જે અગાઉ 74,900 રૂપિયા પ્રતિ કિલો હતા અગાઉના કારોબારમાં તે 74,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયાં હતા. 

છેલ્લે 64,200માં બંધ થયું 
અગાઉ સોનાનું બજાર પ્રતિ 10 ગ્રામે 64,200માં બંધ થયું હતું આ રીતે જોવા જઈએ તો 800 રુપિયાનો સીધો ઉછાળો આવ્યો છે. 

800 રુપિયા વધારે ચુકવવા પડશે
અગાઉ લીધું તો તો સોનું 800 રુપિયા સસ્તું પડેત પરંતુ હવે આટલા વધારે ચુકવવા પડશે અને તેમાંય લગ્નની સિઝન છે. 

દિલ્હીમાં સોનું 800 રુપિયા વધીને 65,000 રૂપિયા થયું 
મંગળવારે દિલ્હીના બજારોમાં સોનાનો ભાવ 800 રૂપિયા વધીને 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. બ્રોકરેજ કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારોમાં સ્પોટ સોનું પાછલા બંધથી 1 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. બ્લિંકએક્સ અને જેએમ ફાઇનાન્શિયલના વાઇસ પ્રેસિડન્ટ ઓફ રિસર્ચ (કોમોડિટી એન્ડ કરન્સી) પ્રણવ મેરે જણાવ્યું હતું કે, "વિદેશી બજારમાં ડોલર સ્થિર હોવા છતાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો થયો છે અને સકારાત્મક રીતે કારોબાર થઈ રહ્યો છે. વૈશ્વિક ઇક્વિટીમાં સતત વધારો અને યુએસ ફેડની વ્યાજ દરમાં ઘટાડાની નીતિઓ અંગેની અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સલામત આશ્રયસ્થાન તરફ વળ્યા છે. ઉલ્લેખનીય છે કે  સોનાના રોકાણને સલામત કોમોડિટી તરીકે જોવામાં આવે છે. 
અસ્કયામત તરીકે જોવામાં આવે છે.

અમદાવાદમાં સોનાનો ભાવ કેટલો
5 માર્ચ 2024 સુધીમાં અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ (24 કેરેટ) 66,625 રુપિયા હતો અને આગામી સમયમાં હજુ પણ તેમાં વધારો આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ