બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / gold smuggling at mumbai airport in toffee and chocolate caught by custom offciers

OMG / ચોકલેટમાંથી નિકળ્યું સોનું, ચોરોની મોડ્સ ઓપરેન્ડી જોઇને અધિકારીઓ પણ ચક્કર ખાઈ ગયા

MayurN

Last Updated: 05:02 PM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર લગભગ 19 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. તસ્કરો ટોફી અને ચોકલેટના રેપરમાં છુપાવીને સોનું લઇ જઇ રહ્યા હતા.

  • મુંબઈ એરપોર્ટ પર દાણચોરી ઝડપાઈ
  • ચોકોલેટ ટોફી માં સંતાડવામાં આવ્યું સોનું
  • 19 લાખ રૂપિયાનું સોનું થયું જપ્ત

આજકાલ ઘણા લોકો દાણચોરી માટે અવનવા રસ્તાઓ શોધતા હોય છે અને અપનાવતા હોય છે. લોકો દ્વારા સોના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની દાણચોરી દરરોજ થતી રહે છે અને તસ્કરો તેની દાણચોરી કરવાનું એટલું મન મૂકી દે છે કે ઘણી વખત કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આવો જ એક કિસ્સો મુંબઈ એરપોર્ટ પરથી સામે આવ્યો હતો જ્યારે જેણે પણ તસ્કરોની કારીગરી જોઈ હતી તે જોતા જ રહી ગયા હતા. પરંતુ સદભાગ્યે એરપોર્ટ સત્તાવાળાઓની નજર તેના પર પડી અને આ બાબતનો ખુલાસો થયો.

લગભગ 19 લાખ રૂપિયાનું સોનું જપ્ત
હકીકતમાં આ ઘટના મુંબઈ એરપોર્ટ પર બની હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર લગભગ 19 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ સમય દરમિયાન તસ્કરો ટોફી અને ચોકલેટના રેપરમાં છુપાવીને સોનું લઇ જઇ રહ્યા હતા. તેણે સોનું એટલી સાફ-સફાઈથી સંતાડ્યું હતું કે પહેલી વાર અહીં સોનું છુપાયેલું છે કે નહી તે પણ સમજમાં નહોતું આવ્યું.

 

દુબઈથી મુંબઈ ફ્લાઈટ આવી હતી
માહિતી પ્રમાણે આ સોનું દુબઈથી લાવવામાં આવ્યું હતું. દુબઈથી મુંબઈ એરપોર્ટ જઈ રહેલી ફ્લાઈટમાંથી 24 કેરેટનું લગભગ 369.670 ગ્રામ સોનું મળી આવ્યું હતું. તેની કિંમત 19 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનાના ટુકડામાં કાપવામાં આવ્યા હતા અને ચોકલેટ અને ટોફીના લેયર રેપરમાં લપેટવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બેગમાં રાખેલા શર્ટની વચ્ચે જ સંતાડી દેવામાં આવી હતી. શંકાના આધારે કસ્ટમ વિભાગે બેગ ચેક કરતાં મામલો સામે આવ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. 27 સપ્ટેમ્બરે દુબઈથી આવેલા એક પેક્સની બેગના સ્કેનિંગ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર તેને જપ્ત કરવામાં આવી હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ