બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / gold silver price today 18 april 2024

ગોલ્ડમાં ગડબડાટ / સોનાના ભાવમાં કેટલો ઘટાડો? અતિશય ઉપાડા બાદ નરમ, ભાવ વધવાનું સૌથી મોટું કારણ

Hiralal

Last Updated: 06:07 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયના અવિરત વધારા બાદ આખરે સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી હતી. આજે સોનાના ભાવ 750 રૂપિયા ઘટીને 10,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે. આજે સોનાની કિંમત ઘટીને 73 હજાર 330 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ છે. 22 કેરેટ સોનાની કિંમત વધીને 67,170 રૂપિયા થઈ ગઈ છે. 22 કેરેટ સોનાની કિંમતમાં લગભગ 930 રૂપિયાનો ઘટાડો થયો છે.

કેટલો ઘટાડો
24 કેરેટમાં 750 રૂપિયા અને 22 કેરેટમાં 930 રૂપિયાનો ઘટાડો થયો છે.

6 એપ્રિલે સોનાના ભાવમાં સૌથી વધુ વધારો
છેલ્લા 10 દિવસમાં 6 એપ્રિલે સોનાની કિંમતોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 6 એપ્રિલે 24 કેરેટ સોનાની કિંમતમાં 1310 રૂપિયાનો વધારો થયો હતો. 22 કેરેટ સોનાના ભાવમાં આશરે રૂ.1200નો ઉછાળો નોંધાયો હતો. આ સાથે જ ચાંદીની કિંમત વધીને 86 હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

સોનાના ભાવ અતિશય વધવાનું શું કારણ
હકીકતમાં જ્યારે પણ વિશ્વમાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે ત્યારે હંમેશા સોનાના ભાવમાં વધારો જોવા મળે છે. 2003માં ઇરાક યુદ્ધ દરમિયાન પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. હાલમાં રશિયા અને યુક્રેન તથા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે તેને કારણે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ વધતાં જોવા મળ્યાં હતા. 

આગામી વર્ષોમાં 1 લાખ થઈ શકે
સોના-ચાંદીના ભાવ આગામી થોડા વર્ષોમાં એક લાખને પાર પહોંચી શકે છે તેથી નિષ્ણાંતો હજુ પણ ખરીદી લેવાની સલાહ આપી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ