બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / gold price today 04 feb 2022 rises silver rate

Gold Price / સોનાની સાથે ચાંદી પણ થયું મોંઘુ, ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો અહીં જાણો આજના લેટેસ્ટ ભાવ

Arohi

Last Updated: 11:36 AM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના ચાંદીના ભાવમાં સતત બે દિવસથી ઘટાડા બાદ તેજી આવી ગઈ છે. આ વધારા બાદ સોનાના ભાવ 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક આવી ગયા છે.

  • જાણો આજના સોના ચાંદીના ભાવ 
  • 48,000ની નજીક પહોંચ્યા ભાવ 
  • ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા વાંચી લેજો 

સોના ચાંદીના ભાવમાં સતત બે દિવસના ઘટાડા બાદ તેજી આવી છે. આ વધારા બાદ સોનાના ભાવ 48,000 રૂપિયા પ્રતિ ગ્રામની નજીક પહોંચી ગયા છે. કાલે ગોલ્ડમાં 0.07 કટાનો ઘટાડો થયો હતો. તેની સાથે જ ચાંદીના ભાવ 0.23 ટકાના ઘટાડા સાથે વ્યાપાર કરી રહ્યા છે. 

જાણો શું છે સોના-ચાંદીના આજના ભાવ (Gold Silver Price Today)
મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે એપ્રીલ ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત 0.08 ટકાની તેજી સાથે 47,953 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ત્યાં જ આજના વ્યાપારમાં ચાંદી 0.39 ટકાની તેજી પર છે. આજે 1 કિલો ચાંદીના ભાવ 60,971 રૂપિયા છે. 

વર્ષ 2020ની વાત કરવામાં આવે તો ગયા વર્ષે સમાન સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનાનું ડિસેમ્બર વાયદા MACX પર 47,792 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. એટલે કે હજુ પણ લગભગ 8,400 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ