બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Gauahar Khan, Zaid Darbar Blessed With a Baby Boy

હરખનો પ્રસંગ / એક્ટ્રેસ ગૌહર ખાનના ઘેર આવ્યો પગલીનો પાડનાર, બેબી બોયનો જન્મ, પરિવારમાં છલકાયો ખુશીનો સાગર

Hiralal

Last Updated: 09:29 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બી ટાઉન એક્ટ્રેસ ગૌહર ખાન માતા બની છે. તેણે 10 મેના દિવસે એક તંદુરસ્ત છોકરાને જન્મ આપ્યો છે.

  • બી ટાઉન એક્ટ્રેસ ગૌહર ખાનના ઘેર ખુશી
  • ગૌહર ખાન બની માતા
  • છોકરાને જન્મ આપ્યો
  • ફેન્સ અને સેલેબ્સે આપ્યાં અભિનંદન 

નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની એક્ટિંગની છાપ છોડી ચૂકેલી એક્ટ્રેસ ગૌહર ખાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 10 મેના રોજ ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારે એક બાળકનું સ્વાગત કર્યું હતું. બુધવારે ગૌહરે એક બાળકને જન્મ આપ્યો છે, જેની જાહેરાત ગૌહર ખાને સોશિયલ મીડિયા પર આજે કરી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

ગૌહર ખાન બની માતા
બિગ બોસની વિનર રહી ચૂકેલી ગૌહર ખાનનું નામ ઘણા સમયથી પ્રેગનેન્સીને લઇને ચર્ચાનો વિષય બનેલું છે. ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં 10 મેના રોજ આખરે ખુશીની ક્ષણ આવી ગઈ છે, જેના માટે બધા બેચેન હતા. ગૌહર ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર માતા બનવાની જાણકારી આપી છે.ગૌહર ખાને ખાસ નોટ લખીને કહ્યું છે- આ છોકરો છે, સાચા અર્થમાં 10 મે 2023ના રોજ અમને ખરી ખુશીનો અહેસાસ થયો છે. અમારો ધન્ય પુત્ર તેમના પ્રેમ અને પ્રાર્થનાઓ માટે દરેકનો આભાર માને છે. ઝૈદ અને ગૌહર નવા માતા-પિતા બનવાને લઈને ખૂબ જ ખુશ છે. 

 ગૌહરને ફેન્સના અભિનંદન 
ઈન્સ્ટાગ્રામ પર બાળકના જન્મની વધામણી આપતાં જ ફેન્સ અને સેલેબ્સે તેની પર અભિનંદનનો ધોધ વહાવ્યો હતો. માતા-પિતા બન્યા બાદ જીવનની નવી શરૂઆત માટે અભિનેત્રી ગૌહર ખાન અને તેના પતિ જૈદ દરબારને પણ ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગૌહર અને ઝૈદે વર્ષ 2020માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ