બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / gangrape with ex girlfriend in indore madhya pradesh

ક્રાઈમ / બ્રેકઅપવાળી છોકરીઓ એલર્ટ ! હાથપગ બાંધીને કેમેરા સામે 8 દોસ્તો સાથે ગેંગરેપ, X સાથે બદલો

Hiralal

Last Updated: 05:01 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના ઈન્દોરમાં પ્રેમીએ પૂર્વ ગર્લફ્રેન્ડનું અપહરણ કરીને હાથપગ બાંધીને તેના પર ગેંગરેપ કરાવ્યો હતો.

  • એમપીના ઈન્દોરમાં પ્રેમીએ પૂર્વ ગર્લફ્રેન્ડ પર કરાવ્યો ગેંગરેપ
  • બ્રેકઅપ કરીને બીજા સાથે લગ્ન કરી લેતા આરોપી ઉશ્કેરાયો 
  • 5 દોસ્તો સાથે મળીને અપહરણ કર્યું, ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો 

બ્રેકઅપ થયા બાદ યુવતીઓ સાવધાન રહેવાની જરુર છે. પૂર્વે પ્રેમી દોસ્તો સાથે ગેંગરેપ પણ કરાવી શકે છે. ઈન્દોરના દ્વારકાપુરીમાં 23 વર્ષીય યુવતી પર આઠ લોકોએ ગેંગરેપ કર્યો હતો. પ્રેમીએ તેના દોસ્તો સાથે મળીને તેની પૂર્વ ગર્લફેન્ડનું અપહરણ કર્યું હતું અને એકાંત સ્થળે લઈ ગયા બાદ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. યુવતીએ આરોપી સાથે બ્રેકઅપ કરીને બીજા લગ્ન કર્યાં હતા જેનો બદલો લેવા માંગતો હતો.

5 દોસ્તો પીડિતાને અપહરણ કરીને લઈ ગયા, નિર્જન સ્થળે કર્યો ગેંગરેપ 
એડિશનલ ડીસીપી અભિનય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, એક પીડિતા દ્વારકાપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી હતી અને ફરિયાદ નોંધાવી હતી કે, આ વિસ્તારમાં રહેતો અંકિત આશરે છ મહિના પહેલા તેનું અપહરણ કરીને નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. તેણે મોં બંધ રાખવાની ધમકી આપી અને કહ્યું કે જો તે કોઈને કહેશે તો તેની બહેન સાથે પણ આવું જ કરવામાં આવશે. જો કે, પીડિતાએ હવે પોલીસને પોતાની આપવીતી જણાવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને અન્યની શોધ કરી રહી છે.

ચાર વર્ષની ઈશ્કબાજી બાદ બ્રેકઅપ 
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસનો મુખ્ય આરોપી અંકિત કદમ અને પીડિતા એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ બંને લગ્ન ન કરી શક્યા. ચાર વર્ષ પહેલા પીડિતાએ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા. અંકિત કદમ આ વાતથી ખૂબ જ ગુસ્સે થયા હતા અને ઘણી વખત તેમણે પીડિતાનો સંપર્ક કરીને તેને મળવાની વાત કરી હતી. પરંતુ પીડિતા અંકિતને મળવા માંગતી ન હતી. અંકિત સતત તેના પર દબાણ બનાવતો હતો.

ટોળકીએ હાથપગ બાંધીને કર્યો ગેંગરેપ 
પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને એક બાળક પણ છે. થોડા દિવસ પહેલા તે લોનના પૈસા જમા કરાવવા માટે પોતાના ઘરેથી બેંકમાં જઈ રહી હતી. તેને એકલો જોઈને અંકિતે તેનું કારમાં અપહરણ કર્યું હતું. અંકિત તેને એકાંત સ્થળે લઈ ગયો હતો અને તેના મિત્રો સાથે ગેંગરેપ કર્યો હતો. તેઓએ પીડિતાના હાથ-પગ બાંધી દીધા હતા અને તેના બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પાંચેય આરોપીઓની ઓળખ અંકિત કદમ, વિશાલ, મિથુન અને રવિ બંજારા તરીકે થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ