બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Fodder scam: Lalu Prasad Yadav gets bail

ચુકાદો / આ વખતે CBI પર ભારે પડ્યાં કપિલ સિબ્બલ, તેમના આ એક તર્કથી અને લાલુ જેલની બહાર

Hiralal

Last Updated: 07:15 PM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘાસચારા કૌભાંડમાં પૂર્વ સીએમ લાલુપ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યાં છે.

  • આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને કોર્ટે આપ્યાં જામીન
  • દુમકા કોષાગાર કેસમાં ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન
  • હાલમાં લાલુની દિલ્હીની એમ્સમાં સારવાર ચાલી રહી છે

કોર્ટે કપિલ સિબ્બલની દલીલ માન્ય રાખી 

કોર્ટમાં લાલુપ્રસાદ યાદવના વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે એવી દલીલ કરી કે લાલુએ છ એપ્રિલે અડધી સજા પૂરી કરી લીધી છે. કોર્ટે 19 ફેબ્રુઆરીએ સ્વીકાર્યું હતું કે લાલુની અડધી સજા પૂરી થવામાં એક  મહિનો અને 17 દિવસ ઓછા છે. બીજી તરફ સીબીઆઈ તરફથી લાલુની જામીન અરજીનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. સીબીઆઈના વકીલે કોર્ટને જણાવ્યું કે આઈપીસીમાં સાત વર્ષ અને પીસી એક્ટમા સાત વર્ષની સજા અપાઈ છે જે અલગ અલગ ચાલશે એટલે લાલુને કુલ 14 વર્ષની સજા થઈ છે. તેથી લાલુની જામીન અરજી ફગાવી દેવામાં આવે.

કોર્ટે સીબીઆઈની દલીલ ફગાવી

જોકે કોર્ટે સીબીઆઈની આ દલીલને ફગાવી દઈને લાલુપ્રસાદને શરતી જામીન આપ્યાં હતા. ઉલ્લેખનીય છે કે લાલુને ચાઈબાસાના બે, દેવઘર અને દુમકા કેસમાં નીચલી કોર્ટ તરફથી સજા મળી છે. આ ત્રણ કેસમાં તેમને પહેલેથી જામીન મળ્યાં છે અને હવે તેઓ દુમકા કોષાગાર મામલમાં જામીન પર મુક્ત થયા છે. જામીન મળ્યાં બાદ લાલુ જેલમાંથી બહાર આવી શકશે. જોકે હાલમાં લાલુ દિલ્હીની એમ્સમાં સારવાર લઈ રહ્યાં છે. 

લાલુ હાલમાં દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ 

રાંચીના રિમ્સમાં સારવાર લઇ રહેલા લાલૂ પ્રસાદ યાદવની હાલત ચિંતાજનક બની હતી. લાલૂના દીકરા તેજસ્વી અનુસાર તેમની છાતીમાં પાણી ભરાઇ ગયું છે અને તેમનો ચેહરો ફૂલી ગયો હતો. લાલૂ યાદવની હાલત જોતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી સ્થિતિ એઇમ્સમાં લઇ જવાયા. જ્યાં તેમની સારવાર કરાઈ રહી છે. લાલૂ યાદવ રાંચીના રિમ્સથી એર એમ્બ્યુલન્સથી દિલ્હી પહોંચ્યા. AIIMSના કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં દાખલ કરાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ