બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / flights of aerial objects like drones banned in delhi till august 16

આદેશ / સ્વતંત્રતા દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં એલર્ટ, 16 જુલાઈ સુધી મુકાયો મોટો પ્રતિબંધ

Dharmishtha

Last Updated: 08:31 AM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વતંત્રતા દિવસ સમારોહની પહેલાથી પહેલા ડ્રોન, પેરાગ્લાઈડર અને હોટ એર બલૂન જેવી હવાઈ વસ્તુઓની ઉડાનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

  • હવાઈ વસ્તુઓની પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા
  • રાજધાનીમાં શુક્રવારથી 16 ઓગસ્ટ સુધી 32 દિવસના સમય માટે પ્રતિબંધ લાગૂ
  • નિયમ ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ દંડનીય રહેશે

હવાઈ વસ્તુઓની પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા

દિલ્હી પોલીસ  આયુક્ત બાલાજી શ્રીવાસ્તવે ગુરુવારે સ્વતંત્રતા દિવસ સમારોહથી પહેલા ડ્રોન, પેરાગ્લાઈડર અને હોટ એર બલૂન જેવી હવાઈ વસ્તુઓની ઉડાને પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા છે. 

શુક્રવારથી 16 ઓગસ્ટ સુધી 32 દિવસના સમય માટે પ્રતિબંધ લાગૂ

અધિકારીઓએ કહ્યું કે આ આદેશ રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારથી 16 ઓગસ્ટ સુધી 32 દિવસના સમય માટે સુરક્ષાના કારણોથી લાગૂ રહેશે. ઉચ્ચ સુરક્ષાવાળા જમ્મુ વાયુ સેના સ્ટેશનમાં 27 જૂનથી સતત 2 વિસ્ફોટ થયા છે.  પોતાની રીતના પહેલા હુમલામાં એક ડ્રોને જમ્મુમાં ભારતીય વાયુસેના સ્ટેશન પર બે બોમ્બ વર્સાવ્યા જે બાદ કર્મીઓને સામાન્ય ઈજા થઈ છે.

નિયમ ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ દંડનીય રહેશે

દિલ્હી પોલીસ અનુસાર એવા સમાચાર આવ્યા છે કે કેટલાક ગુનેગાર, અસામાજિક તત્વ અથવા આતંકવાદી પેરાગ્લાઈડર, માનવ રહિત વિમાન(યૂએવી) અથવા ડ્રોન, હોટ એર બલૂન, ક્વાડકોપ્ટર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી સામાન્ય જનતા, ગણમાન્ય વ્યક્તિઓ અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા માટે ખતરો પેદા કરી શકે છે.  એટલા માટે પોલીસ પ્રમુખે સ્વતંત્રતા દિવસ સમારોહના પ્રસંગ પર દિલ્હીની ઉપર આ પ્રકારની વસ્તુઓની ઉડાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આમ કરવા પર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ દંડનીય  રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ