બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Five horses with glanders in Santrampur to be euthanized

મહીસાગર / કોરોનાના કહેર વચ્ચે સંતરામપુરમાં આ રોગને લઇને રિપોર્ટ પોઝિટવ આવતાં ખળભળાટ

Divyesh

Last Updated: 09:59 AM, 14 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સહિત દુનિયામાં જ્યાં એક બાજુ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના મહીસાગરના સંતરામપુરમાં અશ્વમાં ગલેન્ડર નામનો રોગ ફેલાતાં ખળભળાટ જોવા મળ્યો છે. જો કે કાયદા મુજબ ગલેન્ડર રોગ બાદ અશ્વને મોત આપવામાં આવે છે.

  • મહીસાગરના સંતરામપુરમાં અશ્વમાં ગલેન્ડર નામનો રોગ ફેલાયો
  • 5 અશ્વના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ 
  • કાયદા મુજબ ગલેન્ડર રોગ બાદ અશ્વને અપાય છે મોત

ઉલ્લેખનીય છે કે તંત્ર એક બાજુ કોરોના વાયરસને લઇને ગંભીર જોવા મળી રહ્યું છે ત્યારે રાજ્યમાં ગલેન્ડર રોગે માથુ ઉંચકતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. 
 

પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહીસાગરના સંતરામપુરમાં 5 અશ્વમાં ગલેન્ડર નામના રોગનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર સાબદુ થઇ ગયું છે. જો કે અશ્વને આ રોગ થતાં કાયદા મુજબ મોત આપવામાં આવે છે. 

આમ જિલ્લામાં ગલેન્ડર રોગે માથું ઉચકતાં તંત્ર દ્વારા 5 અશ્વને મોત આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અશ્વને ઝેરી ઇન્જેકશન આપી મોત આપવામાં આવે છે. 

 

જો કે ઝેરી ઇન્જેકશન આપીને મોત આપવાની કામગીરી હાથ ધરાતાં સ્થાનિકોએ સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. સ્થાનિકોએ સરકારી વાહનના કાચ તોડ્યાં હતા. 

અશ્વમાં ગલેન્ડર રોગ ફેલાતાં ઝેરી ઇન્જેકશન આપી મોત આપવાની ઘટનાને લઇને કરવામાં આવેલા પથ્થરમારામાં એક કર્મચારીને ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ