બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / first poster of film emergency kangana ranaut indira gandhi look out

Emergency / ફિલ્મ 'Emergency'માં કંગનાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ઈંદિરા ગાંધીના રૂપમાં ઓળખી પણ નહીં શકો

Arohi

Last Updated: 11:52 AM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૈતે એક વખત ફરી પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. તમામ પાવરફૂલ રોલ્સ કર્યા બાદ હવે કંગના મોટા પડદા પર ઈંદિરા ગાંધીની ભુમિકા નિભાવશે. ફિલ્મનું નામ છે ઈમરજન્સી. જેની શૂટિંગ કંગનાએ શરૂ કરી દીધી છે.

  • ફિલ્મ ઈમરજન્સીમાંથી કંગનાનો લુક આઉટ 
  • કંગનાનો લુક જોઈ રહી જશો દંગ 
  • ઈંદિરા ગાંધીના લુકમાં ઓળખી જ નહીં શકો 

ધાકડના સુપર ફ્લોપ બિઝનેસ બાદ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. પડદા પર રાની ઝાંસી, થલાઈવી જયલલિતાના દમદામ પાત્રો નિભાવ્યા બાદ કંગના રનૌતે ફરીથી સરપ્રાઈઝ કરી દીધા છે. કંગના રનૌત હવે દેસની સૌથી તાકાતવર મહિલા રહી ચુકેલી પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીનો રોલ પ્લે કરવા જઈ રહી છે. 

ઈમરજન્સીમાં કંગનાનો લુકે ચોંકાવ્યા 
ફિલ્મનું નામ છે ઈમરજન્સી. જેની શૂટિંગ કંગના રનૌતે શરૂ કરી દીધી છે. તેની સાથે જ કંગનાએ ફેન્સને ટ્રીટ આપતા ફિલ્મનો પોતાનો પહેલો લુક રિવીલ કર્યો છે. ઈંદિરા ગાંધી બનેલી કંગના રનૌતે ફર્સ્ટ લુકની સાથે મૂવીનો એક ટીઝર વીડિયો પણ શેર કર્યો છે. 

ટીઝરમાં ઈંદિરા ગાંધી બનેલી કંગના રનૌત અમેરિકાના રાષ્ટ્રપતિને મેસેજ આપવાનું કહે છે કે તેમના ઓફિસમાં તેમને મેડમ નહીં, 'સર' કહેવામાં આવે છે. કંગનાનો લુક, એક્સપ્રેશનથી લઈને તેમના અવાજને ઈંદિરા ગાંધી સાથે મેચ કરવાનો ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

લુક પર ખૂબ જ મહેનત 
ઈંદિરા ગાંધીના રોલને કંગના રનૌતે પરફેક્શનની સાથે પકડ્યો છે. તેનો પ્રોસ્થેટિક મેકઅપ જેણે પણ કર્યો છે તેણે કંગનાને ઈંદિરા ગાંધી જેવા દેખાવવામાં ખૂબ જ મહેનત કરી છે. અને પરિણામ બધાની સામે છે. કંગના તદ્દન ઈંદિરા ગાંધી જેવી દેખાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ