બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / મનોરંજન / બોલિવૂડ / Fighter Box Office Collection film Earned 100 Crores In Just 4 Days

મનોરંજન / Fighter Box Office Collection: 4 જ દિવસમાં 'ફાઇટર'એ કરી કરોડોની કમાણી, મળ્યો વીકએન્ડનો ફાયદો, જાણો આંકડો

Megha

Last Updated: 03:05 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર'એ અત્યાર સુધી વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કર્યું? ફિલ્મની ચોથા દિવસે ફરી એકવાર કમાણીમાં વધારો થયો છે.

  • ફિલ્મ 'ફાઇટર'  25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 
  • હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.
  • ફિલ્મ 'ફાઇટર'એ વર્લ્ડ વાઈડ અત્યાર સુધી 200 કરોડની કમાણી કરી છે.

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર' ગયા ગુરુવારે એટલે કે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી રહી છે. આ સાથે જ ફિલ્મને કમાણીમાં પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જ્યાં ત્રીજા દિવસે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર'ની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યાં ચોથા દિવસે ફરી એકવાર કમાણીમાં વધારો થયો છે. 

આ ફિલ્મે ચાર દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ચાલો જાણીએ કે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર'એ અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.

ફિલ્મ ફાઇટરે એ પહેલા દિવસે 24.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મની શરૂઆત સારી રહી હતી અને બીજા દિવસે એટલે કે ગણતંત્ર દિવસ પર, ફિલ્મે 41.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે કુલ 27.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે તેના ત્રણ દિવસમાં કુલ 90 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ચોથા દિવસે કલેક્શનની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, ફાઈટરએ રવિવારે 30.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 

આ હિસાબે ફિલ્મે ચાર દિવસમાં સ્થાનિક સ્તરે કુલ 123.60 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તે જ સમયે, ફિલ્મ વિદેશમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. ફાઈટરની વર્લ્ડ વાઈડ કમાણીની વાત કરીએ તો તેના દિવસમાં 200 કરોડની કમાણી કરી છે.

વધુ વાંચો: ફિલ્મનું બજેટ 1000 કરોડ, છતાંય સાઉથનો આ એક્ટર એકપણ રૂપિયો ફી નહીં લે, જાણો કારણ

સિદ્ધાર્થ આનંદે ફિલ્મ 'ફાઈટર'નું નિર્દેશન કર્યું છે. આ પહેલા સિદ્ધાર્થ આનંદે ઋતિક સાથે 'બેંગ બેંગ' અને 'વોર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઋતિક રોશને સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પેટીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ 'ફાઇટર'માં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ ઉપરાંત કરણ સિંહ ગ્રોવર, અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ તથા અન્ય સ્ટાર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 'ફાઇટર' 250 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ