બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / fever symptoms treatments types and causes

તમારા કામનું / વારંવાર આવતો હોય તાવ તો શરીરમાં હોઈ શકે છે આ બિમારી, સમય રહેતા ડૉકટરને બતાવી દેવું જરૂરી

Manisha Jogi

Last Updated: 09:11 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ વ્યક્તિને વારંવાર તાવ આવે તો ડોકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. વારંવાર તાવ આવવો તે કોઈ બિમારીની શરૂઆતના લક્ષણ હોઈ શકે છે

  • વારંવાર તાવ આવે તો, આ વાતને સામાન્ય ના ગણવી
  • નોર્મલ બોડી ટેમ્પરેચર 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે
  • વારંવાર તાવ આવવા પાછળ અનેક કારણો હોઈ શકે છે

કોઈપણ વ્યક્તિને વારંવાર તાવ આવે તો ડોકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ વાતને સામાન્ય ના ગણવી જોઈએ. વારંવાર તાવ આવવો તે કોઈ બિમારીની શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. તાવ આવે ત્યારે શરીરનું તાપમાન 100.4 હોય છે. રિસર્ચ અનુસાર કોઈપણ વ્યક્તિનું નોર્મલ બોડી ટેમ્પરેચર 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે. 100.4 ડિગ્રી કરતા વધુ તાપમાન હોય તો તેને તાવ આવ્યો તેવું કહેવામાં આવે છે. વારંવાર તાવ આવવો તેને એપિસોડિક ફીવર કહેવામાં આવે છે. 5 વર્ષથી ઓછા બાળકોને વારંવાર તાવ આવવાની સમસ્યા હોય છે, જેના અનેક કારણો હોઈ શકે છે. 

વારંવાર તાવ આવવાના કારણ
કસરત કર્યા પછી થવા દિવસે શરીરનું તાપમાન થોડી વાર માટે વધી શકે છે. વારંવાર તાવ આવવો તે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોવાનો નિર્દેશ કરે છે. ઉપરાંત પીરિયોડિક ફીવર સિન્ડ્રોમનું કારણ પણ હોઈ શકે છે. આ સિન્ડ્રોમ જેનેટીક ડિફેક્ટનું કારણ પણ હોઈ શકે છે. જેના કારણે શરીરનું તાપમાન વધ-ઘટ થયા કરે છે. જે માટે વાયરસ, બેક્ટેરિયરલ ઈન્ફેક્શન અથવા વેક્સીનેશન પણ જવાબદાર હોઈ શકે છે. 

વારંવાર તાવ આવે તો સામાન્ય તાવની જેમ જ ઈલાજ કરવો

  • પાણીનું વધુ સેવન કરો
  • બાળકોને વારંવાર તાવ આવે તો તેના શ્વાસ લેવાની રીત પર ધ્યાન આપો. 
  • બાળકને 5 દિવસ કરતા વધુ તાવ આવી રહ્યો છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તો ડૉકટરનો સંપર્ક કરવો
  • તાવ કેટલા સમય સુધી અને કેટલા સમય સુધી રહે છે, તે બાબતનું ધ્યાન રાખવું. 
  • વારંવાર તાવ આવી રહ્યો છે, તો ડોકટરની સલાહ જરૂરથી લેવી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ