બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / feng shui tips for plant money plant feng shui money tree at front door

ફાયદાની વાત / ઘરમાં આ છોડ લગાવશો તો થઇ જશો માલામાલ, આર્થિક સ્થિતિ પણ સુધરશે

Premal

Last Updated: 07:37 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે લોકો સતત ઘણા પ્રકારના ઉપાય કરતા રહે છે. અહીં એક એવા છોડ અંગે જણાવવા જઇ રહ્યાં છીએ, જેને લગાવ્યાં બાદ ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

  • ઘરની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે કરો આ ઉપાય
  • આ છોડને તમારા ઘરમાં લગાવી દો
  • છોડ લગાવ્યાંના થોડા દિવસ બાદ દેખાશે ચમત્કાર

આ છોડ લગાવશો તો થઇ જશો માલામાલ

ઘરમાં આર્થિક તંગીને કારણે અવાર-નવાર ખેંચતાણ ચાલતી રહે છે. ક્યારેક-ક્યારેક પારિવારિક જીવનમાં તેના કારણે વાદ-વિવાદ પણ થાય છે, જેને કારણે તમારો મૂડ પણ ઑફ રહે છે અને ધનની કમીને કારણે બાળકોની ઈચ્છા પૂરી કરી શકતા નથી. જ્યારે દિલથી તમે ઈચ્છો છો કે બાળકો પર આખો ખજાનો લૂંટાવી દો, પરંતુ પૈસા ન હોવાથી મનને મારીને બેસી જવાય છે, જો આ બધા પ્રશ્નો તમને પણ અસર કરે છે તો હવે તમે પરેશાન ન થાવ. બસ આ છોડને ઘરમાં લગાવી લો. છોડ લગાવ્યાંના થોડા દિવસ બાદ જ તમને ચમત્કાર દેખાશે અને થઇ જશો માલામાલ. 

સમૃદ્ધીનો સંકેત 

આ એક એવો છોડ છે, જે તમારા ઘરમાં ગ્રીનરી ફેલાવવાની સાથે ઘરની સુંદરતાને પણ વધારશે. એટલું જ નહીં, આ છોડ ઘરના વાસ્તુદોષને પણ દૂર કરે છે. મની પ્લાન્ટનુ નામ તો તમે સાંભળ્યું હશે. ફેંગશુઈમાં આ છોડને સમૃદ્ધી સૂચક બેલ રૂપે જાણવામાં આવે છે, જેના લીલા પાનમાં અમુક ભાગ અથવા ધાર સફેદ હોય છે. સૌથી સારી વાત એ છે કે આ છોડને લગાવવા માટે કોઈ લાંબી પહોળી જમીનની જરૂર નથી. આ નાના કુંડાની માટીમાં લાગી જાય છે, કોઈ કાંચની બોટલ અથવા જારમાં પાણી ભરીને પણ લગાવી શકાય છે. તેથી આ છોડને લોકો પોતાના ડ્રોઈંગ રૂમની શાન પણ બનાવે છે. મની પ્લાન્ટના છોડનો પૂર્ણ વિકાસ સમૃદ્ધીનો સંકેત આપે છે. 

છોડના પાનને ઉપરની તરફ વધવા દો

મની પ્લાન્ટના પાન જો ભૂમિ અથવા કુંડા અને પછી કાચની જારમાં ઉગી રહ્યાં છે તો આ વાતનુ અવશ્ય ધ્યાન રાખો કે તે જમીન પર ન ફેલાવવા જોઈએ અને નીચેની તરફ ન લટકવા જોઈએ. આ છોડનો સીધો સંબંધ તમારી આર્થિક સ્થિતિ સાથે છે. જો તમે પોતાની આર્થિક સ્થિતિમાં નિરંતર પ્રગતિ મેળવવા ઈચ્છો છો તો આ પાન પણ ઉપર તરફ આવવા જોઈએ. મની પ્લાન્ટના પાનને ઉખાડીને ન ફેંકવા જોઈએ. આ સાથે આ પશુઓને ચરવા અને બંદરો દ્વારા ઉખાડવાથી પણ બચાવવા જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ