બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / વિશ્વ / fb outage two technical problems caused social media crisis employees were also

કારણ / તો આ હતું ફેસબુક, વોટ્સએપ બંધ થવાનું કારણ, ખબર પડી ગઈ

Dharmishtha

Last Updated: 11:20 AM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા બંધ થયા બાદ હવે સવાલ એ છે કે આ સમસ્યા પાછળનું કારણ શું હતુ. જાણો સમગ્ર મામલો.

  • સોશિયલ મીડિયા એપ્સ 6 કલાક સુધી બંધ રહ્યા બાદ એક્ટિવ થઈ 
  • બીજીપી અપડેટ્સન ક્રમમાં ફેસબુક અને તેમના સંબંધિત પ્રોપર્ટીજ ઈન્ટરનેટમાંથી ગાયબ થઈ
  • આખરે કેમ 4 ઓક્ટોબરે  BGP રુટ્સ પાછા લેવામાં આવ્યા હતા

સોશિયલ મીડિયા એપ્સ 6 કલાક સુધી બંધ રહ્યા બાદ એક્ટિવ થઈ 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, વોટ્સએપ અને ઈન્ટાગ્રામ લગભગ 6 કલાક સુધી બંધ રહ્યા બાદ એક્ટિવ થઈ ગયા છે. હવે સવાલ એ છે કે આ સમસ્યા પાછળનું કારણ શું હતુ. કહેવાઈ રહ્યું છે કે 3 પ્લેટફોર્મ કંપનીના ડોમેન નેમ સિસ્ટમમાં આવેલી ગડબડીના ચાલતા આ સમસ્યા થઈ. પરંતુ આ સમસ્યાના કારણે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ભારે નુકસાન થયું છે.

બીજીપી અપડેટ્સન ક્રમમાં ફેસબુક અને તેમના સંબંધિત પ્રોપર્ટીજ ઈન્ટરનેટમાંથી ગાયબ થઈ

ક્લાઉડફેયરના સીટીઓ જોન ગ્રાહમ -કમિંગ જણાવે છે કે બીજીપી અપડેટ્સન ક્રમમાં ફેસબુક અને તેમના સંબંધિત પ્રોપર્ટીજ ઈન્ટરનેટમાંથી ગાયબ થઈ ગઈ હતી. ટેક્નિક અને ઈન્ટરનેટથી જોડાયેલા આ શબ્દોને સરળતાથી આ રીતે સમજીએ.

શું છે DNS અને આખરે આમાં શું સમસ્યા આવી

બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ ડીએનએસ ઈન્ટરનેટની ફોનબુકની જેમ હોય છે. આ એક એવું ટુલ છે જે  Facebook.com જેવા વેબ ડોમેનને એક રિયલ ઈન્ટરનેટ પ્રોટોકોલ અથલા આઈપી એડ્રેસમાં બદલે છે. સોમવારે ફેસબુકના ડીએનએસ રેકોર્ડ્સના ચાલતા ટેક્નિકલ સમસ્યા થઈ. જે ડીએનએસની ભૂલ હોય છે તો  Facebook.com ના યુઝર્સની પ્રોફાઈલ પેજ બનાવવું અશક્ય થઈ જાય છે.

એવું નહોતું કે ફેસબુકના મોટું પ્લેટફોર્મ્સ ઠપ  થયું

જોકે એવું નહોતું કે ફેસબુકના મોટું પ્લેટફોર્મ્સ ઠપ થયું. આ દરમિયાન કંપનીએ પોતાના ઈ મેલ સિસ્ટમ જેવા ઈન્ટરનલ એપ્લીકેશન્સ પણ ખાસી અસરગ્રસ્ત થઈ. ટ્વિટર અને રેડિટે પણ આ વાતના સંકેત આપ્યા કે કંપનીના કેલિફોનિયા સ્થિત મેનલો પાર્કના કર્મચારી સિક્યુરિટી બેજની મદદ ખુલનારી ઓફિસ અને કોન્ફરન્સ રુમમાં ઉપયોગમાં નહોંતી લઈ શકતા.

શું છે BGP?

બ્લૂમબર્ગની જ રિપોર્ટથી ખબર પડે છે કે ફેસબુકમાં થયેલી સમસ્યાને જડ બ્રોડર ગેટવે પ્રોટોકોલ અથવા  BGP હતી. જો ડીએનેસ ઈન્ટરનેટની ફોન બુક છે તો  BGP આની પોસ્ટલ સેવા છે. જ્યારે કોઈ યુઝર ઈન્ટરનેટ પર ડેટામાં પ્રવેશ કરે છે તો  BGP તે રસ્તાઓને નક્કી કરે છે જ્યાં ડેટા ટ્રાવેલ કરી શકે છે. જોન ગ્રાહમના ટ્વિટ અનુસાર પબ્લિક રિકોર્ડ્સ દેખાડે છે કે ફેસબુક પ્લેટફોર્મ્સની લોડિંગ રોકાયાની થોડી જ મિનિટો પહેલા જ ફેસબુકમાં  BGP રુટમાં મોટા સ્તર પર ફેરફાર કરવામાં આવી રહ્યા હતા.

જ્યારે  BGPની ગડબડીથી ખબર પડી શકે છે કે કેમ ફેસબુકનો ડીએનેએસ ફેલ થયો. બીજી તરફ કંપનીઓએ અત્યાર સુધી આ પ્રતિક્રિયા નથી આપી કે આખરે 4 ઓક્ટોબરે કેમ  BGP રુટ્સ પાછા લેવામાં આવ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ