બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Father, son and daughter drowned in Khambha, dead bodies of all three were found floating in the lake, what happened in the end?

અમરેલી / ખાંભામાં પિતા, પુત્ર અને પુત્રીના ડૂબતાં મોત, ત્રણેયની લાશ તળાવમાં તરતી જોવા મળી, આખરે બન્યું શું?

Vishal Khamar

Last Updated: 06:04 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં ખાંભાનાં સમઢીયાળા તળાવમાં પિતા, પુત્ર અને પુત્રી અચાનક ડૂબી જતા ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. ત્યારે તળાવમાં ત્રણેયનાં મૃતદેહ તરતી દેખાતા ઘટનાં સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

  • ખાંભાના સમઢીયાળાના તળાવમાં ત્રણ લોકો ડૂબ્યા
  • પિતા પુત્ર અને પુત્રી તળાવમાં ડૂબી જતાં થયા ત્રણેયના મોત
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમરેલીનાં ખાંભાનાં સમઢીયાળા ગામે આવેલ તળાવમાં અચાનક પિતા, પુત્ર અને પુત્રીની તળાવમાંથી લાશ મળી આવતા ચકચાક મચી જવા પામી હતી. ગામનાં એક જ પરિવારનાં એક યુવાન તથા બે બાળકો ડૂબી જતા ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. પિતા, પુત્ર અને પુત્રીની તળાવમાંથી મૃતદેહ મળી આવતા પિતા, પુત્ર તેમજ પુત્રીએ આત્મહત્યા કરી તે બાબતની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી. 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ બાબતે ગ્રામજનો દ્વારા પોલીને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચી ત્રણેય લાશને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી હતી. ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એકી સાથે ત્રણ લોકો તળાવમાં ડૂબી જવાની ઘટના બનતા લોકોનાં ટોળા તળાવ આસપાસ ઉમટી પડ્યા હતા. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ