શરમજનક / રડવાના અવાજથી ઊંઘ ખરાબ થતા પિતાએ દોઢ મહિનાના બાળકને માર્યો ઢોર માર, પત્નીએ ઘરે આવીને જોયુ તો....

father killed son after disturb in sleeping by child weeping in faridabad

બાળકની માતાએ તેના પતિ પર પુત્રની હત્યાનો આરોપ લગાવ્યો છે અને તેણે જણાવ્યું કે દોઢ મહિના પહેલા તેમને બે જોડિયા બાળકો આવ્યા હતા. તે તેમાંથી એકને તેના પિતા સાથે ઘરે મૂકીને તેના ભાઈને રાખડી બાંધવા ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ