બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ફેશન અને સૌંદર્ય / fashion beauty eating sweets and sugary foods may affect your skin badly side effects

તમારા કામનું / શું તમે ગળ્યું ખાવાના છો શોખીન? તો ખાંડથી બચીને રહેજો, માત્ર સ્વાસ્થ્ય જ નહીં, સ્કીન માટે પણ છે નુકસાનકારક

Manisha Jogi

Last Updated: 11:07 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુગરનું વધુ સેવન કરવામાં આવે તો આરોગ્યની સાથે સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. શુગરનું વધુ સેવન કરવાથી ત્વચાને કયા કયા નુકસાન થઈ શકે?

  • મોટાભાગના લોકો ત્વચા સંબંધિત સમસ્યાથી પરેશાન
  • શુગરનું વધુ સેવન કરવાથી ત્વચાને નુકસાન
  • શુગરના કારણે સોજો આવે છે અને બળતરા થાય છે

હાલના સમયમાં મોટાભાગના લોકો ત્વચા સંબંધિત સમસ્યાથી પરેશાન છે. અનેક લોકો ખરાબ ત્વચા માટે પ્રદૂષણ અને ધૂળ માટીને જવાબદાર ગણાવે છે, પરંતુ ડાયટના કારણે પણ ત્વચા પર અસર થાય છે. શુગરનું વધુ સેવન કરવામાં આવે તો આરોગ્યની સાથે સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. શુગરનું વધુ સેવન કરવાથી ત્વચાને કયા કયા નુકસાન થઈ શકે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

સોજો
શુગરના કારણે સોજો આવે છે અને બળતરા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે ફળ, શાકભાજી અને ઓમેગા-3થી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. 

ગ્લાઈકેશન
ગ્લાઈકેશનના કારણે વ્યક્તિ ઝડપથી ઘરડી થવા લાગે છે. જેના કારણે કોલેજન અને ઈલાસ્ટિન ફાઈબર કઠોર તથા ફ્લેક્સિબલ થાય છે. આ કારણેસર ઉંમર જલ્દી ના વધે તે માટે ગ્લાઈસેમિક ઓછો હોય તેવા ફૂડનું સેવન કરવું. 

કરચલી
શુગરને કારણે કોલેજન અને ઈલાસ્ટિનને નુકસાન થાય છે અને કરચલીઓ થવા લાગે છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસથી રાહત મેળવવા માટે વિટામીન સી અને ઈ જેવા એન્ટી ઓક્સિડેન્ટ ફૂડનું સેવન કરવું જોઈએ. 

કોલેજન
શુગરના કારણે કોલેજનના ઉત્પાદનને નુકસાન થાય છે, જે ત્વચાની લોચ માટે જરૂરી છે. શક્કરિયા અને ગાજર જેવા વિટામીન એ યુક્ત ફૂડનું સેવન કરવું જોઈએ. 

બ્રેકઆઉટ્સ
શુગરના કરણે સીબમ પ્રોડક્શનમાં વૃદ્ધિ થાય છે. હેલ્ધી ગટ્સ માટે સંતુલિત આહાર અને પ્રોબાયોટિક્સનું સેવન કરવું. 

ડલનેસ
બ્લડ શુગરના સ્તરના પ્રભાવને કારણે ત્વચાનો રંગ ફીકો પડી જાય છે. આ કારણોસર ચમકીલી ત્વચા માટે હાઈડ્રેશનને પ્રાથમિકતા આપો અને વિટામીનયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરો. 

અસંતુલન
શુગરના કારણે પ્રાકૃતિક સંતુલન બાધિત થાય છે. જેના કારણે ઓયલ પ્રોડક્શન અને કોમળતા જાળવી રાખવા પર અસર થાય છે. જે બેલેન્સ કરવા માટે સંતુલિત આહાર અને યોગ્ય બ્યુટી કેયર અપનાવો. 

ફ્રી રેડિકલ્સ
શુગર ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરે છે, જેના કારણે સેલુલર ડેમેજ થાય છે. જે બેરીજ, ગ્રીન ટી અને નટ્સમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટની સાથે સાથે ઓક્સિડેટીવ સ્ટ્રેસ મેનેજ કરી શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ