બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / emi will never become burden apply this formula before applying for loan

તમારા કામનું / લોન લેતા પહેલા હંમેશા યાદ રાખો આ ફોર્મ્યુલા, EMI ભરાશે પણ ટેન્શન નહીં થાય, બચત પણ કરી શકશો

Manisha Jogi

Last Updated: 12:02 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર મહિને EMI તરીકે એક નિશ્ચિત રકમ ચૂકવવામાં આવે છે. વધુ સમય માટે લોન હોય તો વધુ વ્યાજ ચૂકવવું પડે છે. જેથી કમાણીને ધ્યાનમાં રાખીને જ લોન લેવી જોઈએ, જેથી સરળતાથી EMI ભરી શકાય.

  • EMI તરીકે એક નિશ્ચિત રકમ ચૂકવવામાં આવે છે.
  • ખર્ચા અને આવકની ગણતરી કરીને લોન લેવી.
  • ક્રેડિટ સ્કોર સારો હોય તો લોન મળે છે.

આજના સમયમાં તમામ વસ્તુ લેવા માટે લોન આપવામાં આવે ઠે. લોન માટે ક્રેડિટ સ્કોર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ક્રેડિટ સ્કોર સારો હોય તો બેન્ક તરત લોન આપે છે. લોન લીધા પછી લોન ચૂકવવી પણ જરૂરી હોય છે. દર મહિને EMI તરીકે એક નિશ્ચિત રકમ ચૂકવવામાં આવે છે. વધુ સમય માટે લોન લેવી હોય તો વધુ વ્યાજ ચૂકવવાનું રહે છે. આ કારણોસર કમાણીને કેલ્ક્યુલેટ કરીને જ લોન લેવી જોઈએ, જેથી સરળતાથી EMI ભરી શકાય.

ખર્ચાની ગણતરી કરી લો
દર મહિને EMI તરીકે એક નિશ્ચિત રકમ ચૂકવવામાં આવે છે.  જે માટે સૌથી પહેલા ખર્ચાની ગણતરી કરી લો. જો તમે ભાડાના ઘરમાં રહો છો તો, ભાડું રાશન, બાળકોની સ્કૂલની ફી, ઈમરજન્સી માટેની સગવડ કરીને એક બજેટ તૈયાર કરી લો. ત્યારપછી તમારા જે પણ પૈસા બચે તે ભેગા કરીને એક બજેટ બનાવી લો. ત્યારપછી જે પણ રકમ વધે તેમાંથી તમે EMI ભરી શકો છો. 

આવકની સરખામણીએ EMI કેટલું હોવું જોઈએ?
કોઈપણ વ્યક્તિની કમાણીનો કેટલો હિસ્સો EMIમાં જવો જોઈએ. તમે ડેટ ટૂ ઈન્કમ રેશિયો (DTI) રેશિયો કેલ્ક્યુલેટ કરીને પણ EMIની રકમનો અંદાજો લગાવી શકો છો. ડેટ ટૂ ઈન્કમ રેશિયો 35થી 40 ટકા હોવો જોઈએ. જો તમારી કમાણી 40 બજાર રૂપિયા છે, તો EMI 14,000થી 16,000 હોવું જોઈએ. 

બચતને અવગણશો નહીં
EMIની રકમ ઓછી કરવા માટે લોન ચૂકવવાના સમયગાળાને આગળ ના વધારવો જોઈએ. આ પ્રકારે કરવાથી લોનનો ખર્ચ વધી શકે છે અને વધુ વ્યાજ ચૂકવવું પડે છે. EMI નક્કી કરતા સમયે સેવિંગનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે પહેલેથી SIPમાં રોકાણ કરી રહ્યા છે, તો તે બંધ ના કરવું જોઈએ. આ એક બચત છે, જેને ધ્યાનમાં રાખીને લોન લેવામાં આવે તો સરળતાથી EMI ભરી શકાય છે. 

લોન લેતા સમયે બચત અવગણવી ના જોઈએ. જો તમે બાળકોના ભણતક માટે બચત કરી રહ્યા છો, તો તે બિલ્કુલ પણ બંધ ના કરવું જોઈએ. આ તમામ ખર્ચાને ધ્યાનમાં રાખવામાં આવે તો સરળતાથી EMI ભરી શકાય છે. લોન લેતા પહેલા તમામ બેન્કના વ્યાજદરની ગણતરી જરૂરથી કરવી જોઈએ. 

(DISCLAIMER: આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ