બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Elon musk to launch starlink in india discuss with pm modi

મોટો પ્લાન / PM મોદી સાથે મુલાકાત બાદ એલોન મસ્કનો ભારત માટે મેગા પ્લાન, કોઈ ટાવર વગર કઈ રીતે ઘરે-ઘરે પહોંચશે ઈન્ટરનેટ

Arohi

Last Updated: 04:48 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon musk Launch Starlik: PM મોદી સાથે મુલાકાત બાદ હવે એલન મસ્કે મેગા પ્લાનની જાહેરાત કરી છે. ટાવર વગર ઘરે ઘરે પહોંચશે ઈન્ટરનેટ? નીરજ અત્રીનો અહેવાલ

  • PM મોદી સાથે મુલાકાત બાદ મસ્કનો મેગા પ્લાન 
  • કોઈ ટાવર વગર ઘરે ઘરે પહોંચાડશે ઈન્ટરનેટ 
  • જાણો શું છે એલન મસ્કનો પ્લાન 

Tesla, SpaceX, Twitterના પ્રમુખ Elon Musk ભારતમાં એક ઈન્ટરનેટ ટેક્નોલોજી સ્ટારલિંક લાવવા માટે ખૂબ જ ઉત્સાહિ છે. તેને લઈને તેમણે કહ્યું કે આ ટેક્નોલોજી ભારતના ગ્રામીણ અને દૂરના વિસ્તારમાં સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપશે. 

મોદીનો ફેન છું: મસ્ક 
હકીકતે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. આ પ્રવાસના પહેલા દિવસે એલન મસ્કે મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ મસ્કે જણાવ્યું કે તે મોદીના ફેન છે. 

આવતા વર્ષે ભારત આવશે મસ્ક 
આ બેઠક બાદ મસ્કે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં આવવા માટે કહ્યું છે અને તે આવતા વર્ષે ભારત આવી રહ્યા છે. આ સમયે તે ભારતમાં સ્ટારલિંક અને ટેસ્લાને લઈને વાતચીત કરશે. 

ગ્રામીણ વિસ્તાર માટે ઉપયોગી 
ભારતમાં સ્ટારલિંદ સર્વિસ લાવવા પર મસ્કે કહ્યું, આ ગ્રામીણ અને બીજા દૂરના વિસ્તારમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તે વિસ્તારોમાં ઈન્ટરનેટ સ્પીડ પહોંચાવશે. જ્યાં તેમની કવરેજ હજુ સુધી નથી પહોંચી. 

શું છે Starlink 
સ્ટારલિંગ એક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ છે. જે ડાયરેક્ટ સેટેલાઈટથી લોકોને ઈન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. આ સ્પેસએક્સ નામની કંપનીએ લોન્ચ કરી છે. તેનું નેટવર્ક તૈયાર કરવા માટે કંપનીએ 2018માં સેટેલાઈટ લોન્ચ કરવાની શરૂઆત કરી હતી. 

રશિયા અને યુક્રેન યુદ્ધમાં પણ સર્વિસ 
રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના વખતે પણ એલન મસ્કની સ્ટારલિંક સેટેલાઈટથી યુક્રેનને ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી ચુકી છે. 

સ્ટારલિંકનો ફાયદો કે નુકસાન 
સ્ટારલિંકના આવવાથી ભારતને ફાયદો થશે કે નહીં તેના વિશે હજું કહેવું મુશ્કેલ છે. હકીકતે ભારતમાં રિલાયન્સ જીયો અને Airtelનું મોટુ યુઝરબેસ છે. આ ઉપરાંત ઢગલો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે સસ્તામાં ભાવમાં ઈન્ટરનેટ સર્વિસ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ