બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ELON MUSK HAS TAKEN A BIG DECISION IN TWITTER

Breaking news / એલન મસ્કનો એક્શન મોડ ઑન, ટ્વિટર ભારતમાં કેટલાય કર્મચારીઓને ઘરભેગા કર્યાની આશંકા

Vaidehi

Last Updated: 07:55 PM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂત્રો અનુસાર એલન મસ્કે પોતાની કંપની ટ્વીટરમાંથી કર્મચારીઓને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટ્વીટરે ભારતનાં અનેક કર્મચારીઓને તેમની પોસ્ટ પરથી નિકાળી રહ્યાની માહિતી મળી રહી છે.

  • એલન મસ્કે લીધો મોટો નિર્ણય
  • ટ્વીટરમાં કામ કરી રહેલા ભારતીય કર્મચારીઓની છંટણી
  • માર્કેટિંગ, કોમ્યૂનિકેશન ડિપાર્ટમેન્ટમાંથી કર્મચારીઓને હટાવાયા

એલન મસ્કે આજે મોટો એક્શન લીધેલ છે જેની સીધી અસર ભારતીયોમાં જોવા મળી રહી છે. ટ્વીટરે આજે ભારતનાં કર્મચારીઓની છંટણી કરવાનું શરૂ કર્યું છે એટલે કે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યાં છે. માર્કેટિંગ, કોમ્યૂનિકેશન અને અન્ય કેટલાક ડિપાર્ટમેન્ટમાંથી કર્મચારીઓને નિકાળવામાં આવી રહ્યાં છે. 

'છંટણી શરૂ થઇ ચૂકી છે.'
'છંટણી શરૂ થઇ ચૂકી છે. મારા કેટલાક સાથીમિત્રો પાસે ઇ-મેઇલ નોટિફિકેશન આ મુદે આવેલ છે.' ટ્વીટરનાં ભારતીય કર્મચારીએ આ માહિતી ફાળવી હતી. સૂત્રો અનુસાર આ છંટણી પ્રક્રિયા ચોક્કસ ભારતીય કર્મચારીઓના સમૂહને અસરગ્રસ્ત કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ