બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Drugs seized at sea border again in Gujarat

સિલસિલો / ગુજરાતમાં ફરી દરિયાઈ સરહદે ઝડપાયું ડ્રગ્સ, 5 કરોડ આંકવામાં આવી 1 પેકેટની કિંમત, BSFનુ સર્ચ ઓપરેશન

Kishor

Last Updated: 10:36 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSF દ્વારા કચ્છના કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસેથી 5 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સનું પેકેટ ઝડપી પાડ્યું હતું.

  • કચ્છ સરહદે BSFનુ સર્ચ ઓપરેશન
  • સર્ચ દરમિયાન મળી આવ્યુ ડ્રગ્સ પેકેટ
  • કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસેથી મળી આવ્યુ પેકેટ

ગુજરાતના માથે લાગેલ સફેદ કલંકનો દાગ ભૂંસાતો જ નથી, સુરક્ષા એજન્સીઓના કામગીરીના દાવા વચ્ચે પણ છાશવારે ડ્રગ્સના જથ્થા ઝડપાઇ રહ્યા છે. ત્યારે આજે કચ્છ સરહદે BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં વધુ એક વખત ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું.BSFની ટીમે કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસે તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. અંદાજે ડ્રગ્સની કિંમત 5 કરોડથી વધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ડ્રગ્સ પણ દરિયામાં વહી આવેલા પેકેટ જેવું જ હોવાથી આ દિશામાં વધુ વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ 11 એપ્રિલ ના રોજ કચ્છમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. પૂર્વ કચ્છ SOG એ  MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભચાઉ નજીક એક મહિલા અને એક યુવકની ધરપકડ કરાઈ હતી. પોલીસે 3.22 કિલો ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે 5.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા પણ 3.42 લાખનું  MD ડ્રગ્સ ઝડપાયું હતું 30 માર્ચ 2023 નાં રોજ પણ કચ્છનાં માધાપર પાસે SOG ને મળેલ બાતમીના આધારે 34.2 ગ્રામ  મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત 3.42 લાખનાં MD ડ્રગ્સ સહિત એક મહિલાને ઝડપી પાડી હતી. ત્યારે મહિલા રેશમા ક્રિષ્ના મંડલની પૂછપરછ કરતા તે પશ્ચિમ બંગાળની રહેવાસી છે તેમજ માધાપર હાઈવે ઉપર રહે છે. ત્યારે મહિલા મુંબઈમાં બાંદ્રા ખાતેથી ખરીદી કરી ભુજ પરત આવી હતી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ