શું ATM કાર્ડ ધારકને પાંચ લાખ રૂપિયાનો વીમો પણ મળે ? આ સવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક પેપર કટીંગના કારણે ઘણા લોકોના મનમાં ઉઠ્યા. એટલે જ ATM ધારકને વીમાનો કેવી રીતે અને કેવા સંજાગોમાં લાભ મળે છે, તે જાણવા વીટીવીની ટીમે તપાસ કરી. અને શું સત્ય સામે આવ્યું. જુઓ વાયરલ ટ્રુથના આ રિપોર્ટમાં.