Exclusive / ભણતરને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી બાળકી સાથે VTVએ કરી વાત

નાનું બાળક ચાર વર્ષનું થાય એટલે તેના ભણતરના ક્લાસ શરૂ થઈ જાય.. તેમાં પણ સવારમાં વહેલું ઉઠવું. આંખો ચોળતા-ચોળતા સ્કૂલે જવાનું.. નહીં જવા માટે ધમપછાડા કરવાના. આવું ખુબ આપણે પણ બાળપણમાં કર્યું હશે.પરંતુ હાલ સ્કૂલે જતી એક બાળકીની વ્યથા સોશિયલ મીડિયામાં સૌને આકર્ષી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ