ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / Do you eat this kind of food? Be aware otherwise your Sex Life will Suffer

ટિપ્સ / શું તમે આ પ્રકારનો ખોરાક લો છો? ચેતી જાઓ નહીં તો થશે સેક્સલાઇફ પર અસર

Published By: Juhi

Last Updated: 05:26 PM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું જ્યારે પણ તમે સેક્સની પહેલ કરો છો ત્યારે પાર્ટનર એવો જવાબ આપે કે મૂડ નથી, તો તમારો પણ મૂડ જતો રહી શકે છે.

ADVERTISEMENT

શક્યતા છે કે, મૂડ ન હોવા પાછળ તણાવ, થાક, ઊંઘ પૂરી ન થવી પરંતુ તેનું એક કારણ આવું પણ હોઇ શકે છે અને તે છે તમારી ભોજનની પ્લેટ. જી હા, એક રિસર્ચ અનુસાર, ખાણી-પીણીની કેટલીક એવી વસ્તુઓ છે જે હોર્મોનલ લેવલ પર અસર કરે છે જેના કારણે તમારી સેક્સની ઇચ્છા ઓછી થઇ જાય છે. તો એવી કઇ વસ્તુઓ છે જાણો... 

- વધારે દારૂ પીવાથી લિવર ખરાબ થઇ જાય છે તેનાથી વાકેફ તો સૌકોઇ હશે. પરંતુ શું તમે જાણો છો કે વધારે દારૂ પીવાથી સેક્સ લાઇફને પણ અસર થાય છે. જો તમારું લિવર નબળુ હોય તો એન્ડ્રોજન એસ્ટ્રોજનમાં ફેરવાઇ જતુ હોય છે અને સેક્સની ઇચ્છામાં ઘટાડો થાય છે. દારૂનું સેવન કરવાથી પુરુષોને સ્ખલન મેન્ટેન કરવામાં પણ મુશ્કેલી આવે છે, જેની સીધી અસર ફર્ટિલિટી પર પડે છે. 

- કૂકીઝ, બિસ્કિટ અને તમામ પ્રકારના પ્રોસેસ્ડ ફૂડની સેક્સની ઇચ્છા ઘટાડે છે. પ્રોસેસિંગમાં ઉપયોગ થતી સ્ટ્રિપ્સ પોષક તત્વોને ખત્મ કરી નાખે છે. તેમાં એવા પણ ન્યૂટ્રિશન હોય છે. જે સેક્સની ઇચ્છા વધારે છે. 

- ભલે તમે ચા-કોફીમાં ખાંડ ખાતા નથી, પરંતુ મોટાભાગની ફૂડ આઇટમ્સની શુગર હોય છે. કોલ્ડડ્રિક્સ પણ શરીરની સાથે સાથે સેક્સ ડ્રાઇવને નુકસાન પહોંચાડે છે. જો શરીરનું બ્લડ સુગર લેવલ વધી જાય છે તો સેક્સની ઇચ્છામાં ઘટાડો થાય છે.

 

- પેક્ડ ફૂડ એટલે કે ડબ્બાબંધ ખોરાકને તૈયાર કરવા અને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરીને રાખવા માટે તેમાં ડાયટરી સોડિયમનું લેવલ વધારે હોય છે. જે બ્લડ પ્રેશર વધારે છે. શરીરના મહત્વના અંગોમાં લોહીની ઉણપ હોવાને કારણે કામેચ્છામાં ઘટાડો થાય છે.

-  જો તમે મસાલેદાર ભોજનમાં શોખીન છો ? અમારી સલાહ છે કે આવા ફૂ઼ડનું સેવન ઓછું કરી દો. મસાલેદાર ફૂડ તમારા પ્રાઈવેટ પાર્ટની સ્મેલ પર અસર કરે છે. આ લિસ્ટમાં મસાલેદાર ફૂડ જ નહીં પરંતુ કોફી, ડુંગળી અને લસણનો પણ સમાવેશ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Food Sex Life lifestyle tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ