બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / DIWALI 2023 7 Simplest Dhanteras Remedies: Mata Lakshmi will bless, family will never lack money

Diwali 2023 / ધનતેરસના 7 સૌથી સરળ ઉપાય: આશીર્વાદ આપશે માતા લક્ષ્મી, ઘર-પરિવારમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી

Megha

Last Updated: 09:44 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ધનતેરસ છે, આજના દિવસે વાસણોની ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. આ સિવાય સોનું, ચાંદી અને સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.

  • આજથી જ દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે 
  • આજે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે
  • આજના દિવસે વાસણોની ખરીદી કરવી ખૂબ જ શુભ હોય

આજે ધનતેરસ છે અને આજથી જ દિવાળીના તહેવારની શરૂઆત માનવામાં આવે છે. ધનતેરસ પર ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃતના વાસણમાંથી પ્રગટ થયા હતા. તેથી જ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. 

ધનતેરસના દિવસે ખરીદી કરો પણ ખાસ જાણી લો આ નિયમ, નહીંતર પોતાના હાથે જ  દુર્ભાગ્ય લઈને આવશો ઘરે | DIWALI 2023 Shop on the day of Dhanteras but know  this rule especially,

આજના દિવસે વાસણોની ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે. આ સિવાય સોનું, ચાંદી અને સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. ધનતેરસ બે શબ્દો 'ધન' અને 'તેરસ'થી બનેલો છે જેનો અર્થ થાય છે તેર ગણી સંપત્તિ. તેથી આ દિવસે તમે જે પણ વસ્તુ ખરીદો છો તે તેર ગણી વધી શકે છે.

ધનતેરસના દિવસે કરો આ 7 કામ
ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વાસ્તુની કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એવી ધાર્મિક માન્યતા છે કે વાસ્તુના આ નિયમોનું પાલન કરવાથી દેવી લક્ષ્મી હંમેશા દયાળુ રહે છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. 

ઘરના આ ભાગોની જરૂરથી સફાઈ કરવી જોઈએ 
દિવાળીના ઘણા દિવસો પહેલા ઘરની સફાઈ શરૂ થઈ જાય છે. વાસ્તુ અનુસાર દેવી લક્ષ્મીના વાસ માટે ઘરની પૂર્વ દિશા, ઉત્તર-પૂર્વ ખૂણા અને પૂર્વ દિશાની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સ્થાનો પર તૂટેલી અને જૂની વસ્તુઓને જમા ન થવા દો.

to get maa lakshmi blessings on dhanteras 2022 buy jhadu and those things

મુખ્ય દરવાજાની સજાવટ
વાસ્તુ અનુસાર ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દ્વારને શણગારતી વખતે સ્વસ્તિક અને દેવી લક્ષ્મીના ચરણનું પ્રતિક બનાવો. આ ઉપરાંત મુખ્ય દ્વારની ચારે બાજુ ઘીનો દીવો કરવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.

આ દિશામાં તિજોરી રાખો 
વાસ્તુ અનુસાર ઉત્તર દિશા ભગવાન કુબેરની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર દિશામાં તિજોરી રાખવાથી સમૃદ્ધિ આવે છે અને પરિવારના સભ્યોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે, પરંતુ યાદ રાખો કે અલમારીનો દરવાજો હંમેશા ઉત્તર દિશા તરફ જ ખુલવો જોઈએ.

આ વસ્તુઓને ઘરમાં ન રાખો
વાસ્તુ અનુસાર ઘરમાં પડેલી જૂની અને નકામી વસ્તુઓને ધનતેરસ પહેલા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી વાસ્તુ દોષ થાય છે અને ઘરમાં નકારાત્મકતા વધે છે.

ધનતેરસ પર આ શુભ વસ્તુઓ ઘરે લાવો
વાસ્તુ અનુસાર ધનતેરસના દિવસે પિત્તળ, તાંબા અને ચાંદીના વાસણો, સોનું, સાવરણી, ચાંદીના સિક્કા, ગોમતી ચક્ર અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ વસ્તુઓ ઘરે ન લાવો
વાસ્તુ અનુસાર ધનતેરસના દિવસે કાતર, છરી અને ધારદાર વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવતું નથી.

પાણીનો બગાડ કરશો નહીં
વાસ્તુશાસ્ત્ર અનુસાર, દિવાળી પહેલા ઘરના તમામ નકામા નળને રીપેર કરાવી લેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે નળમાંથી પાણી ટપકવાથી આર્થિક નુકસાન થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ