બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Divine Darbar of Baba of Bageshwar Dham will be held in Surat for two days

આયોજન / સુરતમાં બે દિવસ બાગેશ્વર ધામના બાબાનો દિવ્ય દરબાર: 4 લાખ લોકો આવશે, 5 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા

Dinesh

Last Updated: 05:07 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું કે, કીર્તિદાન ગઢવી સહિત અને કલાકારો દિવ્ય દરબારમાં આવશે

  • સુરતમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાશે
  • નિલગીરી મેદાનમાં 26 અને 27 મેના રોજ કાર્યક્રમ 
  • કાર્યક્રમ અંગે તમામ પ્રકારની વ્યસ્થા કરાઇ

ગુજરાતના અલગ અલગ શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાના છે. જેને લઈ રાજકોટ, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ બાબાના કાર્યક્રમને લઈ પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમના આયોજનને લઈ ધારાસભ્ય સંગીતા પાટીલ તેમજ આયોજક કિરણ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

આઠ વર્ષ સુધી મેં ભીખ માંગી, આજે ધામમાં 70 હજાર લોકો મફતમાં જમે છે: કહાની  બતાવતા રડી પડ્યા હતા ધીરેન્દ્ર શાસ્ત્રી | bageshwar dham dhirendra krishna  shastri started ...

ધારાસભ્ય સંગીતા પાટીલનું નિવેદન
સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે,  26 અને 27 મેના રોજ બાબાના દિવ્ય દરબારલે લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે કાર્યક્રમ અંગે ધારાસભ્ય સંગીતા પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કીર્તિદાન ગઢવી  સહિત અને કલાકારો દિવ્ય દરબારમાં આવશે તેમજ આયોજન માટે અલગ અલગ 12 સમિતિઓ બનાવાઈ છે તેમજ અનેક લોકો આયોજનમાં જોડાયા છે. સંગીતા પાટીલે વધુમાં જણાવ્યું કે, જુદા જુદા 5 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા હશે 

આયોજક કિરણ પટેલનું નિવેદન
દિવ્ય દરબારના આયોજક કિરણ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં 4 લાખ લોકો આવશે. તેમણે કહ્યું કે, સંપૂર્ણ કામ આયોજન સમિતિને સોંપલું છે તેમજ આ કાર્યક્રમ ભવ્ય થશે તેવી આશા પણ છે જે સુરતમાં આજ સુધી કાર્યક્રમ ન થયો હોય તેવો થશે. 

સુરતના નિલગીરી મેદાન ખાતે યોજાશે કાર્યક્રમ
26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થયો હતો. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો, અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી હતી. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ