બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / Disposable cups and glasses should be avoided as they are hazardous to health.

જોખમ / શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં પીવો છો પાણી, તો ડોકટરોની આ વાત ગળે ઉતારી લેજો, નહીંતર કેન્સરનો બનશો શિકાર

Kishor

Last Updated: 05:19 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોક્ટરોનું માનવું છે કે પેપર કપ બનાવતી વેળાએ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે સમય જતા કેન્સરના જોખમને વધારી શકે છે. આથી ડિસ્પોઝેબલ કપ અને ગ્લાસનો ઉપયોગ ટાળવો જોઈએ.

  • ડિસ્પોઝેબલ કપ અને ગ્લાસનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમકારક
  • થાઇરોઇડ તથા કેન્સરના જોખમનો દાવો
  • ચા કે ગરમ પાણી ક્યારેય ડિસ્પોઝેબલ કપ ન પીવું જોઈએ

અગાઉના જમાનામાં સ્ટીલ અને કાચના ગ્લાસ અને કપનો જ તમામ ઘરોમાં ઉપયોગ થતો હતો પરંતુ હવે સમય બદલાયો છે અને હવે પ્લાસ્ટિક સહિત ડિસ્પોઝેબલ કપ અને ગ્લાસનો મોટાપાયે ઉપયોગ થવા લાગ્યો છે. ઘણી રેસ્ટોરન્ટ અને અમૂક ઘરોમાં પણ આ પ્રકારના ડિસ્પોઝેબલ ગ્લાસ, કપનો ઉપયોગ થવા લાગ્યા છે પરંતુ ડોક્ટરોનું માનવું છે કે આ પેપર કપ બનાવતી વેળાએ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે સમય જતા કેન્સરના જોખમને વધારી શકે છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી!

અમદાવાદમાં ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ, અંદરનું પડ આરોગ્ય માટે છે  જોખમી | Ahmedabad Municipal Corporation has banned paper cups used for tea

કેન્સર ફેલાવવાનું કારણ બને છે ડિસ્પોઝેબલ ગ્લાસ

ડોક્ટરોના મત મુજબ ડિસ્પોઝેબલ કપ બનાવતી વેળાએ બીસ્ફેનોલ અને બીપીએ એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે આપણે આ કપમાં ગરમ પાણી અથવા ચા પીએ છીએ ત્યારે કપમાં રહેલા રસાયણો ઓગળી જવા લાગે છે અને તે ચા અથવા ગરમ પાણી મારફતે શરીરમાં પ્રવેશ કરે છે. બાદમાં પેટમાં જઇ તે કેન્સર ફેલાવવાનું કારણ બને છે. તેવું કેન્સરના ડોકટરનું માનવું છે.

ધુમ્રપાન કરતાં લોકોમાં કેન્સર ઝડપથી વિકસી રહ્યા છે
કપ બનાવતી વેળાએ કેમિકલ્સ ઉપરાંત માઈક્રોપ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે માઇક્રોપ્લાસ્ટિક અને કેમિકલ સમય જતા શરીરમાં થાઈરોઈડ જેવા રોગનું નિર્માણ કરે છે તથા લાંબાગાળા સુધી તેના ઉપયોગને પરિણામે કેન્સરનું પણ જોખમ વધી જતું હોય છે. બીજી બાજુ આલ્કોહોલ તથા ધુમ્રપાન કરતાં લોકોમાં કેન્સર ઝડપથી વિકસી રહ્યા છે. ત્યારે આ રોગ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે અને સજાકતાના ભાગરૂપે ડિસ્પોઝેબલ કપના ઉપયોગનર તિલાંજલી આપવી જોઈએ.


તબીબ નિષ્ણાતના જણાવ્યા અનુસાર ચા પીવામાં અને ગરમ પાણી પીવામાં ક્યારેય પ્લાસ્ટિકના કપનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેના બદલે સ્ટીલનો ઉપયોગ ઉપરાંત સૌથી મહત્વના વિકલ્પ તરીકે માટીના કુલહડનો ઉપયોગ કરી શકો છો માટીના કુલહડમાં રહેલી ઘણી વસ્તુઓ હાડકા માટે ફાયદાકારક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ