બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / disha patani refuses to take sanitizer amid corona virus

Video / કોરોના વાયરસના ડરના માહોલમાં ડ્રાઇવરે દિશા પટની માટે કર્યુ આ કામ, અભિનેત્રીએ કર્યો ઇનકાર

Parth

Last Updated: 05:37 PM, 15 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો પગપેસારો વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બોલિવુડ પણ કોરોનાના કહેરથી બચી શક્યું નથી. કોરોના વાયરસનાં કારણે બોલિવુડની ફિલ્મોનું શૂટિંગ રોકી દેવાની ફરજ પડી છે જયારે કેટલીક ફિલ્મોની રીલીઝ પણ પાછળ ઠેલવામાં આવી છે ત્યારે અભિનેત્રી દિશા પટનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

  • દિશા પટનીનો વીડિયો વાયરલ 
  • લોકોએ દિશા પટનીની ઉડાવી મજાક 
  • સેનિટાઈઝર ન લેવા મુદ્દે દિશા પટનીનો વીડિયો વાયરલ 

કોરોના વાયરસનાં કારણે બોલિવુડમાં પણ ભયનો માહિલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનપ પગપેસારો દુનિયાના ખૂણે ખૂણે થઇ રહ્યો છે ત્યારે બોલિવુડને તેનું નુકસાન થઇ રહ્યું છે.પોતાની એક્ટિંગ માટે દેશમાં પ્રસિદ્ધ દિશા પટનીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેમનો ડ્રાઈવર સેનિટાઇઝર ઓફર કરી રહ્યા છે પરંતુ તે તેનો ઉપયોગ કરતી નથી. 

વીડિયોમાં જોઈ શકાય છે કે જયારે દિશા પટનીનો ડ્રાઈવર તેમને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે પૂછે છે પરંતુ દિશા નાં પાડી દે છે. દિશા ડ્રાઈવરને નાં પાડીને કારમાં બેસી  જાય છે. દિશાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

દિશાનાં વાયરલ વીડિયો પર લોકો ભાત-ભાતની મજાક ઉડાવી રહ્યા છે. લોકોએ વિવિધ રીતે દિશા પટનીની ઠેકડી ઉડાવી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે દિશા તો પુરુષોની જેમ ચાલતા નજરે પડી રહી છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે પહેલીવાર દિશા પહેલીવાર કવર્ડ બોડીમાં દેખાઈ રહી છે. 

નોંધનીય છે કે કોરોના વાયરસનાં કારણે કેટલીક ફિલ્મોની શૂટિંગ રોકી દેવામાં આવી છે સાથે જ સિનેમા હોલ બંધ હોવાથી કેટલીક ફિલ્મોની રીલીઝ પણ ટાળવામાં આવી છે. દિશા પટનીએ છેલ્લે મલંગ ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મમાં તેમની સાથે આદિત્ય રોય કપૂર એક્ટિંગ કરતા નજરે પડ્યા હતા. ફિલ્મમાં બંનેની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ