બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / dinesh karthik is become parent of twin boys

ખુશખબર / દિનેશ કાર્તિક બન્યો ટ્વિન બાળકોનો પિતા, પત્ની દીપિકા સાથે શૅર કરી તસવીર

Kinjari

Last Updated: 12:45 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકના ઘરે કિલકારીઓ ગૂંજી ઉઠી છે. તે ટ્વિન્સનો પિતા બની ગયો છે.

  • દિનેશ કાર્તિક બની ગયો પિતા
  • જોડિયા બાળકોને આપ્યો દીપિકાએ જન્મ
  • ક્રિકેટરે સોશ્યલ મિડીયા પર શૅર કરી તસીવર

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક ટ્વિન્સનો પિતા બન્યો છે. શનિવારે ટ્વિટ કરીને તેણે આ વાતની જાણકારી ફેન્સ સાથે શૅર કરી હતી. દિનેશે પોતાની પત્ની અને સ્ક્વોશ ખેલાડી દીપિકા તેમજ બાળકો સાથે તસવીર શૅર કરી છે.બાળકોનું નામ શું રાખ્યું તે પણ જણાવ્યું છે. 

સોશ્યલ મીડિયા પર શૅર કરી તસવીર

દિનેશે પોસ્ટમાં લખ્યું કે, ...અને અમે 3માંથી 5 થઇ ગયા છીએ. દીપિકા અને મને ખુબસુરત 2 બાળકો થયા છે. આ ખુશીની પળ છે. બાળકોનું નામ તેણે કબીર અને ઝીયાન રાખ્યું છે. 

 

 

પિતા બન્યો દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિકે હાલમાં જ IPL 2021માં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી હિસ્સો લીધો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સને ફાઇનલ સુધી પહોંચાડવામાં કાર્તિકનું મહત્વનું યોગદાન હતું. 

દિનેશ હાલ ભારતીય ટીમનો હિસ્સો નથી પરંતુ તે સતત કોમેન્ટ્રી કરતો રહે છે. ઇંગ્લેન્ડમાં પણ કાર્તિકની કોમેન્ટ્રીની પ્રશંસા થઇ હતી. તેની રંગબેરંગી શર્ટ લોકોને ખુબ પસંદ આવે છે. દીપિકાની વાત કરીએ તો તે ભારત માટે એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ચૂકી છે. 

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ દરમિયાન કોમેન્ટ્રી કરતી વખતે દિનેશ કાર્તિક વિવાદમાં આવ્યો હતો.

દિનેશ કાર્તિકે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સુનીલ ગવાસ્કર સિવાય દિનેશ કાર્તિક પણ ભારતીય કોમેન્ટેટર હતો. તેણે ગૌરવ કપૂરના પોડકાસ્ટ 22 Yarnsમાં     દિનેશ સાથે થયેલા વર્તન વિશે જણાવ્યું હતું. દિનેશ કાર્તિકે જણાવ્યું કે, WTCના પ્રથમ અને બીજા દિવસે તેની કોમેન્ટ્રીની ખુબ પ્રશંસા થઈ હતી પરંતુ ત્રીજા દિવસે લોકોએ તેને અપશબ્દો કહ્યા હતા.  

મને અપશબ્દો કહ્યાં હતા

દિનેશ કાર્તિકે જણાવ્યું કે, સોશ્યલ મીડિયા પર લોકો તેના વિશે ખરાબ કોમેન્ટ્સ કરી રહ્યાં હતાં. તેણે વધુમાં જણવ્યું કે, લોકો તેને અપશબ્દો કહેવા લાગ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ