બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Digilocker doucments cannot be used in aadhaar card update have to carry physical papers

કામની વાત / તમામ જગ્યાએ કામ નથી આવતા ડિજિલોકરમાં રાખેલા ડોક્યૂમેન્ટ્સ, આટલું જાણી લેજો નહીં તો પડશે ધરમધક્કો

Arohi

Last Updated: 03:25 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Digilocker Doucments: ડિજિલોકરમાં મુકેલા દસ્તાવેજ લગભગ દરેક જગ્યા પર માન્ય હોય છે. તમારે લાયસન્સ વોલેટમાં લઈને ફરવાની જરૂર નથી હોતી. તમે તેને ડિજિલોકરમાં રાખી શકો છો અને આ માન્ય પણ રહેશે. પરંતુ એક જગ્યા છે જ્યાં ડિજિલોકરના ડોક્યુમેન્ટ માન્ય નથી હોતા.

  • ડિજિલોકર ડોક્યુમેન્ટ રાખો છો? 
  • તો ખાસ જાણી લેજો આ વાત 
  • દરેક જગ્યા પર નહીં ચાલે ડિજિટલ પ્રિંટ 

ડિજિલોકરે દરેક જરૂરી ડોક્યુમેન્ટના ફિઝિકલ પેપર રાખવાની જરૂરીયાતને ખતમ કરી નાખી છે. ભારત સરકારે ડિજિલોકરની શરૂઆત 2015માં કરી હતી. તેમાં તમારે પોતાનું એકાઉન્ટ બનાવવાનું હોય છે અને ત્યાર બાદ તમે પોતાના દસ્તાવેજ તેમાં રાખી શકો છો. તેનો હેતુ પેપરલેસ કાર્યવાહીને પ્રોત્સાહન આપવાનો છે. તેના ઘણા સકારાત્મક પરિણામ પણ સામે આવ્યા છે. 

હવે તમારે ડ્રાઈવિંગ કરતી વખતે વધારે કાગળ પોતાની સાથે લઈને જવાની જરૂર નથી. તમે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી અને પોલ્યુશન વગેરે ડિજિલોકરમાં મુકી શકો છો. તેના ઉપરાંત આધાર કાર્ડ, પાન કાર્ડ, ઓળખ પત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજ, જેની જરૂરિયાત તમને ગમે ત્યારે પડી શકે છે. તેને ડિજિલોકરમાં મુકી શકો છો. તમે તેને બતાવીને કામ પુરૂ કરી શકો છો. જોકે એક કામ એવું પણ છે જ્યા તમારા ડિજિલોકરના ડોક્યુમેન્ટ્સ કામ નહીં આવે. 

ક્યાં કામ નહીં કરે ડિજિલોકર? 
જો તમને આધાર કાર્ડ અપડેટ કરવું છે અથવા તો નવુ આધાર કાર્ડ બનાવવું છે તો તમારે આધાર સેવા કેન્દ્ર તો જવું જ પડશે. સાથે જ ફિઝિકલ ડોક્યુમેન્ટ પણ ત્યાં લઈને જવું પડશે. તમે ડિજિલોકમાં મુકેલા ડોક્યુમેન્ટના આધાર પર પોતાનું આધાર કાર્ડ ન બનાવી શકો. 

કેમ નથી થતો ઉપયોગ? 
આધાર સેવા કેન્દ્ર પર ગ્રાહક સેવા અધિકારી ફિઝિકલ દસ્તાવેજ લાવવાનો આગ્રહ રાખે છે. કારણ કે આધાર કેન્દ્ર પર તે ડોક્યુમેન્ટ્સને ફિઝિકલ સ્કેન કરીને જ બધી જાણકારી ફીડ કરવામાં આવે છે. ત્યાર બાદ આધાર પાછુ આપી દેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ