બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / dia mirza wishes step daughter samaira rekhi on her 13th birthday

લાગણીશીલ / '...એ માત્ર તુ જ કરી શકતી હતી', દીયા મિર્ઝા સાવકી પુત્રીના બર્થડે પર થઈ ગઈ ઈમોશનલ

Premal

Last Updated: 05:15 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી દીયા મિર્ઝાએ તેની પુત્રી સમાયરા રેખીના જન્મ દિવસની શુભેચ્છા સ્પેશિયલ અંદાજમાં આપી છે. કિશોરાવસ્થામાં પ્રવેશ કરી ચૂકેલી સમાયરાની એક તસ્વીર શેર કરીને દીયાએ સમાયરાના નામે એક પ્રેમાળ નોટ પણ લખી છે, જે હવે સોશિય મીડિયામાં વાયરલ થઇ છે.

  • દીયા મિર્ઝાએ દીકરીના જન્મ દિવસની શુભેચ્છા સ્પેશિયલ અંદાજમાં આપી
  • સમાયરા રેખીની તસ્વીર શેર કરીને દીયાએ પ્રેમાળ નોટ લખી
  • 13મા જન્મ દિવસની શુભેચ્છા પ્રીસિયલ ગર્લ

સમાયરા રેખીના જન્મ દિવસે દીયા મિર્ઝાએ વિશ કર્યુ

મહત્વનું છે કે સમાયરા રેખી, દીયા મિર્ઝાના પતિ વૈભવ રેખી અને તેમની પહેલી પત્નીની દીકરી છે. દીયા મિર્ઝા તેની સાવકી દીકરીની ખૂબ જ નજીક છે અને અવાર-નવાર તેની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરે છે. જન્મ દિવસના શુભ પ્રસંગે દીયા મિર્ઝાએ સમાયરાની બ્લેક ટૉપમાં એક તસ્વીર શેર કરી છે અને ઈન્સ્ટાગ્રામ પર તેણે એક ઈમોશનલ નોટની સાથે શેર કરી છે. દીયાએ કેપ્શનમાં લખ્યું, 13મા જન્મ દિવસની શુભેચ્છા પ્રીસિયલ ગર્લ. તમારું દિલ અને ઘર મારા માટે ઓપન કરવા માટે થેન્ક યુ. આ ફક્ત તમે જ કરી શકો છો. તમે ખૂબ સ્પેશિયલ છો. સેમ અને હું તમારુ બાકી જીવન તમારી સાથે શીખવા અને મોટી થવા માગુ છુ. હું તમને ખૂબ પ્રેમ કરુ છુ. તમારો પ્રેમ હંમેશા આ રીતે અવિરતરીતે વહેતો રાખજો. મહત્વનું છે કે, દીયા મિર્ઝા પહેલા પણ ઘણી વખત શેર કરી ચૂકી છે કે સમાયરા તેના માટે કેટલી સ્પેશિયલ છે. 

સાવકી દીકરીની નજીક છે દીયા 

સમાયરા ગયા વર્ષે તેના પિતા વૈભવ રેખી અને દીયા મિર્ઝાના લગ્નમાં ઉપસ્થિત રહી હતી. ડૉટર્સ ડેના અવસરે દીયાએ સમાયરાને એક હેપ્પી ફેમિલી પિક્ચરની સાથે વિશ કર્યુ હતુ. આ તસ્વીરમાં બધા પીળા આઉટફિટમાં જોવા મળ્યા હતા. તો આ તસ્વીરની સાથે દીયા મિર્ઝાએ લખ્યું હતુ, હેપ્પી ડૉટર્સ ડે સ્વીટહાર્ટ, અમે તમારા માટે ખૂબ આભારી છે. દીયા મિર્ઝા અને સમાયરા ઘણી વખત એકજેવા આઉટફિટમાં જોવા મળે છે. દીયા મિર્ઝા તેની સાથે ક્યારેક ડાન્સિંગ વીડિયો અને તસ્વીરો શેર કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ