બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / ધર્મ / dhanteras 2023 shubh muhurat for buying gold silver jwellery before diwali

DIWALI 2023 / ધનતેરસના સૌથી શુભ મુહૂર્ત: સોનું કે ચાંદી ખરીદવા માટે આ સમય છે સૌથી બેસ્ટ, લક્ષ્મીજીના મળશે આશીર્વા

Manisha Jogi

Last Updated: 08:13 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસના દિવસે ધનવંતરી, કુબેરજી અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, ધનતેરસના શુભ મુહૂર્તમાં આ વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તેમની વિશેષ કૃપા રહે છે.

  • આ વર્ષે 10 નવેમ્બરના રોજ ધનતેરસ
  • ધનતેરસના દિવસે આ વસ્તુઓની કરો ખરીદી
  • લક્ષ્મી માતાની રહેશે વિશેષ કૃપા

આ વર્ષે 10 નવેમ્બરના રોજ ધનતેરસ છે. આ દિવસે સોના ચાંદી સહિત અનેક ખાસ વસ્તુઓની ખરીદી કરવી તે શુભ માનવામાં આવે છે. આસો માસની કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસના દિવસે ધનવંતરી, કુબેરજી અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, ધનતેરસના શુભ મુહૂર્તમાં આ વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તેમની વિશેષ કૃપા રહે છે. 

ધનતેરસના દિવસે ખરીદી કરવાનું શુભ મુહૂર્ત 
10 નવેમ્બર 2023ના રોજ બપોરે 12:35 વાગ્યાથી 11 નવેમ્બરના રોજ બપોરે 01:57 વાગ્યા સુધી

ધનતેરસના દિવસે શું ખરીદવું?

  • 10 નવેમ્બરના દિવસે શુભ મુહૂર્ત દરમિયાન સોના ચાંદીની ખરીદી કરવાથી આખા વર્ષ દરમિયાન લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે. 
  • ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં વાસણ, કુબેર યંત્ર, પિત્તળના હાથી પણ ઘરે લાવી શકાય છે. 
  • ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં સાવરણી ખરીદવી તે પણ શુભ માનવામાં આવે છે અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે. 

ધનતેરસના દિવસે શું ના ખરીદવું?
ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. માન્યતા અનુસાર ધનતેરસના દિવસે લોખંડ અને કાચની વસ્તુ ના ખરીદવી જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ