બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Delhi Police will not allow Wrestlers to protest at Jantar mantar, FIR filed Against 12 wrestlers

Wrestlers Protest / રેસલર્સ સામે દિલ્હી પોલીસની લાલ આંખ! જંતર-મંતરમાં ધરણાં-પ્રદર્શનની મનાઈ,વિનેશ ફોગાટ સહિત 12 પહેલવાનો સામે FIR

Vaidehi

Last Updated: 12:32 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસે જણાવ્યું કે છેલ્લાં 38 દિવસોથી પહેલવાનો ધરણાં પર છે અમે તેમને દરેક રીતે કોપરેટ કર્યું છે. હવે પહેલવાનોનું વર્તન જોઈ તેમને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.

  • પહેલવાનોને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મનાઈ
  • દિલ્હી પોલીસે 12 પહેલવાનો સામે નોંધી FIR
  • કહ્યું તેમનું વર્તન જોઈને લીધો નિર્ણય

દિલ્હી પોલીસે પહેલવાનોની સામે બારાખંબા સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. FIR કોનસ્ટેમ્બલ માધવની છે. FIR અનુસાર પહેલવાનોએ પોલીસકર્મીઓની સાથે મારપીટ અને ધક્કામુક્કી કરી છે. જેમાં કોન્સ્ટેબલ માધવ ઘાયલ થયાં અને તે લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં ભરતી છે.FIR અનુસાર અનુમતિ ન આપ્યા છતાં પહેલવાન 2 બેરિકેડ તોડીને 3 બેરિકેડની પાસે પહોંચ્યાં હતાં જ્યાં તેમને રોકવામાં આવ્યાં. FIRમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત 12 આરોપીઓનાં નામ શામેલ છે.

તેઓએ આદેશનું પાલન કર્યું નહીં- FIR
FIR અનુસાર દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થા સંસદ ભવનનું ઉદ્ગાટન હતું જે એક રાષ્ટ્રીય સુરક્ષા અને સમ્માનની વાત છે. તેની સુરક્ષા અને સમ્માની સાથે કોઈપણ પ્રકારની બાંધછોળ ન રાખી શકાય. તેમા કોઈપણ પ્રકારનું વિઘ્ન ઊભું કરવું એ રાષ્ટ્રની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડવા સમાન છે. આ અંગે તેમને પહેલા જ સૂચિત કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ માન્યા નહીં.

'જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નહીં આપીએ'
દિલ્હી પોલીસ પ્રવક્તા સુમન નાલવાએ જણાવ્યું કે'છેલ્લાં 38 દિવસોથી પહેલવાનો ધરણાં પ્રદર્શન કરી રહ્યાં છે અને અમે તેમને કોપરેટ કર્યું છે. તેમનું કેન્ડલ માર્ચ નિકળ્યું તેની પરમીશન આપી. કાલે તેમને ખબર હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ગાટન થવાનું છે. આખી ફોર્સ સુરક્ષામાં તૈનાત હતી. અમે તેમને ત્યાં જવાની પરવાનગી નહોતી આપી તેમ છતાં તેઓ ત્યાં ગયાં અને 2 બેરિકેડ તોડ્યાં. આટલા મોટા ખેલાડી હોવા છતાં પોલીસનાં ઓર્ડરનું પાલન ન કર્યું. અમારી મહિલા પોલીસકર્મીઓની સાથે ધક્કામુક્કી કરી, ડ્રામા ક્રિએટ કર્યું. પહેલવાનોનું આવું વર્તન જોઈને અને તેમને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નહીં આપીએ. ક્યાંક બીજે પ્રોટેસ્ટ કરવું હોય તો અમે વિચારી શકીએ છીએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ