બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Delhi Mumbai Expressway 70 percent work done estimated cost is 1 lack crore will complete 2023

સપનું સાકાર / માત્ર 12 કલાકમાં દિલ્હી TO મુંબઈ: 1 લાખ કરોડના એક્સપ્રેસ વેનું 70% કામ પૂર્ણ, ગુજરાતમાંથી થાય છે પસાર

MayurN

Last Updated: 01:59 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi-Mumbai Expressway પર આવતા વર્ષ 2023થી સામાન્ય નાગરિકો માટે ખૂલો કારશે. 1350 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ 1 લાખ કરોડ રૂપિયાનો છે.

  • દિલ્હી સાથે હવે મુંબઈનું સીધું જોડાણ થશે
  • દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ 70 ટકા પૂર્ણ
  • 1350 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ 1 લાખ કરોડ રૂપિયામાં પૂર્ણ થશે 

70 ટકા કાર્ય પૂર્ણ
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ 70 ટકા પૂર્ણ થઇ ગયું છે. હવે માત્ર 30 ટકા કામ બાકી રહ્યું છે. આગામી વર્ષ એટલે 2023થી આ એક્સપ્રેસ વે વાહનોના પરિવહન માટે ખુલો મૂકી શકાશે. 1350 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ 1 લાખ કરોડ રૂપિયાનો છે. આ એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હી-મુંબઇ વચ્ચેનું અંતર ઘટી જશે અને મુસાફરીનો સમય પણ ઘણો ઓછો થશે.

દિલ્હી સીધું જોડાશે મુંબઈ સાથે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના એક આયોજિત કાર્યક્રમ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પ્રગતિ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે, મુંબઈનાં નરીમન પોઇન્ટથી દિલ્હી સુધી અવિરત જોડાણનું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હરિયાણા, ગુરુગ્રામના રાજીવ ચોકથી શરૂ થશે અને મેવાત, જયપુર કોટા, ભોપાલ અને અમદાવાદ થઈને મુંબઈ જશે.

 

માત્ર 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ
માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હીથી મુંબઈ જવા માટે 20 કલાકને જગ્યાએ 12 કલાકનો સમય લાગશે. આ રીતે એક્સપ્રેસ વે દ્વારા લોકો પોતાના અંગત વાહનો દ્વારા સરળતાથી મુસાફરી કરી શકશે. આનાથી તેમનો સમય તો બચશે સાથે સાથે ટ્રેનો અને ફ્લાઇટ્સ પર લોકોની નિર્ભરતા પણ ઓછી થશે.

એક્સપ્રેસ વેનું અંતર 1350 કિમી
લોકો ત્યારપછી ટ્રેનના બદલે રોડ રૂટ પણ પસંદ કરશે. હાલ દિલ્હી-મુંબઈ રોડથી 1450 કિમીનું અંતર છે. એક્સપ્રેસ વેથી આ અંતર ઘટીને 1350 થઈ જશે. એક્સપ્રેસને જાન્યુઆરી 2023 સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય છે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વેને જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ સુધી લંબાવવામાં આવશે.

માલવાહક વાહનોને ખર્ચો બચશે
1350 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે શરૂ થયા બાદ દરરોજ 8.76 લાખ લિટર અને વાર્ષિક આશરે 320 મિલિયન લિટર પેટ્રોલની બચત થશે. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ એક્સપ્રેસ વે પરથી માલ પરિવહનનો ખર્ચ ઓછો થશે. આ રીતે એક્સપ્રેસ વે અને આસપાસના શહેરોમાં લોજિસ્ટિક્સ ખર્ચ 8થી 9 ટકા બચશે.

12 લેન હશે 
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે જરૂર પડ્યે તેને 8 લેનમાંથી 12 લેનમાં સરળતાથી અપગ્રેડ કરી શકાય. 1350 કિલોમીટરનો એક્સપ્રેસ વે 20 કિ.મી.ના રિઝર્વ ફોરેસ્ટથી ચાલશે. એટલે કે, વૃક્ષોને ઓછામાં ઓછા કાપવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ