બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / DELHI lg reverses kejariwal order on delhi hospitals of corona virus

વિવાદ / કોરોના સંકટમાં કેજરીવાલના આ સૌથી મોટા નિર્ણયને બીજા દિવસે જ ઉપરાજ્યપાલે પલટી દીધો

Parth

Last Updated: 07:18 PM, 8 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં ફરીવાર મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ સામસામે આવી ગયા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસ દર્દીઓના સારવાર માટે લીધેલ નિર્ણય બાદ ઉપરાજ્યપાલે પણ આદેશ આપ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની હોસ્પિટલમાં માત્ર દિલ્હીના નાગરિકોની જ સારવાર કરવામાં આવશે જે બાદ રવિવારે ઉપરાજ્યપાલે આદેશ આપતા કહ્યું કે કોઈ પણ હોસ્પિટલ અન્ય રાજ્યના દર્દીઓને સારવાર માટે ના પાડી શકશે નહીં

  • દિલ્હીમાં હવે દરેક નાગરિકોની સારવાર થશે 
  • કેજરીવાલે કહ્યું હતું કે બહારના દર્દીઓને સંખ્યા વધારે છે 
  • દિલ્હીમાં માત્ર દિલ્હીવાસીઓના સારવારનો નિર્ણય પલટાયો 
દિલ્હીના ઉપરાજ્યપાલ 

દિલ્હીમાં રહેતા બહારનાં નાગરિકોને રાહત

દિલ્હીનાં ઉપરાજ્યપાલે અરવિંદ કેજરીવાલના તે નિર્ણયને રદ કરી નાખ્યો જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે દિલ્હીના સરકારી હોસ્પિટલમાં માત્ર દિલ્હીનાં જ નાગરિકોને કોરોના વાયરસની સારવાર આપવામાં આવશે. ઉપરાજ્યપાલે ડીડીએમ ચેરપર્સનના સત્તાની રુએ સંબંધિત વિભાગોને આદેશ આપ્યા છે કે બહારનાં રાજયનાં કોઈ પણ વ્યક્તિને કોરોનાની સારવાર આપવામાં આવે. આ નિર્ણય બાદ દિલ્હીમાં રહેતા બહારનાં નાગરિકોને રાહત મળશે જે કોરોના વાયરસની સારવાર લેવા માંગે છે.  

CM કેજરીવાલ 

દિલ્હીમાં CM કેજરીવાલે લીધો હતો નિર્ણય 

નોંધનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસનાં વધતાં કેસને જોતા દિલ્હીમાં કેબિનેટ બેઠક યોજવામાં આઈ જે બાદ દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે સૌથી મોટો નિર્ણય લઇને જાહેરાત કરી હતી કે દિલ્હીમાં હોસ્પિટલમાં માત્ર દિલ્હીવાસીઓને સારવાર આપવામાં આવશે. જોકે દિલ્હીમાં સ્થિત કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં બધા જ લોકોને સારવાર આપવામાં આવે. કેજરીવાલે કહ્યું કે જૂનના અંત સુધી કોરોના વાયરસનાં 15 હજારથી વધારે બેડની જરૂર પડશે. જે બાદ એક્સપર્ટના અહેવાલ બાદ સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીની હોસ્પિટલમાં દિલ્હીનાં લોકોની જ સારવાર કરવામાં આવશે. 

પ્રેસવાર્તા દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં બધી જ હોસ્પિટલ બધા લોકો માટે ખુલી હતી એવામાં હોસ્પિટલમાં 60થી 70% દર્દીઓ બહારના હતા પરંતુ કોરોનાના કેસ જે દરે વધી રહ્યા છે તેને જોતા જો કોરોના હોસ્પિટલ પણ બધા લોકો માટે ખોલી દઈશું તો દિલ્હીના નાગરિકોનું શું થશે ?  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ