બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Deepika Padukone's husband disappeared actresses filed a complaint in the police station

રહસ્ય / આખરે ક્યાં ગાયબ થઈ ગયો દિપીકા પાદુકોણનો પતિ? અભિનેત્રીએ પોલીસ સ્ટેશનમાં નોંધવી ફરિયાદ, જુઓ વીડિયો

Kishor

Last Updated: 10:25 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા સમયથી પડદા પર દેખાયા નથી. પરંતુ તાજેતરમાં દીપિકાએ એક વીડિયો બનાવ્યો છે જેને લઈને ચાહકોમાં સહસ્ય સર્જાયું છે.

  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પડદા પર એક સાથે દેખાયા
  • દીપિકાએ બનાવેલા વીડિયોને લઇને ચાહકોમાં સહસ્ય
  • @showme.the.secret પર ખુલાસો કરવામાં આવશે

બોલીવુડ જગતના મશહૂર દંપતી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સમયાંતરે અસલ જીવનના અદભુત બોર્ડિંગ શેર કરે છે. પરંતુ તેના કરતાં પણ લોકો તેમને સ્ક્રીન પર જોવા વધુ પસંદ કરતા હોય છે. આ બનેએ સાથે મળીને અનેક સુપરહિટ ફિલ્મ બનાવી છે. જેમાં બંનેના રોમાન્સને લઇને ચાહકો ખૂબ જ પ્રભાવિત થતા હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી બંને પડદા પર દેખાયા નથી. પરંતુ તાજેતરમાં દીપિકાએ એક વીડિયો બનાવ્યો છે જેને લઈને ચાહકોમાં સહસ્ય સર્જાયું છે. 

ત્રિશા કૃષ્ણનના ચહેરા પણ તણાવની લકીરો
રણવીર સિંહએ સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર દીપિકા પાદુકોણ પોલીસ મથકમાં પહોંચી છે અને તેના પતિ ગુમ થયો હોવાની વિગતો જાહેર કરી હતી. વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ ચિંતામાં હોય તેવો ભાવ દેખાડવામાં આવી રહ્યો છે. સાથે રણવીર સિંહ પણ એક સીનમાં જોવા મળે છે અને તેને ભાગતો હોય તેવો દેખાડવામાં આવ્યો છે. આ વીડિયોમાં રામચરણ પણ કોઈનો પીછો કરતો હોવાનો જોવા મળી રહ્યું છે. આ સિવાય અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ ચહેરા પર તણાવની લકીરો સાથે પોલીસ મથકમાં દેખાઈ રહી છે. 

@showme.the.secret પર ખુલાસો કરવામાં આવશે

વાયરલ વીડિયોના કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ આ રહસ્ય પરથી પડદો ઉઠી જશે. @showme.the.secret પર ખુલાસો કરવામાં આવશે. જોકે વીડિયોમાં વધુ વિગતો શેર કરવામાં ન આવી હોવાથી રહસ્યના તણાવાણા સર્જાયા છે અને આ ફિલ્મ માટે કે વેબસાઈટ ઉપરાંત કોઈ જાહેરાત છે. તે સ્પષ્ટ થઈ શકતું નથી. પરંતુ એક વાત જરૂર જણાઈ છે કે આ પ્રોજેક્ટ દ્વારા સાઉથ અને બોલીવુડનું એક સાથે મિલન કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ