બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / deepika padukone bajirao mastani dialogue viral amid bhagwa bikini controversy

પઠાણ વિવાદ / ફેન્સ ઉતર્યાં દીપિકાના સપોર્ટમાં, જુનો વીડિયો શોધી લાવ્યાં જોતજોતામાં થઈ ગયો વાયરલ

Hiralal

Last Updated: 03:44 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાણ ફિલ્મના બેશરમ રંગ ગીત પર ચાલી રહેલા વિવાદની વચ્ચે દીપિકા પાદુકોણનો એક જુનો ડાયલોગ વાયરલ થયો છે.

  • શાહરુખ-દીપિકાની પઠાણ ફિલ્મના બેશરમ રંગ ગીત પર વિવાદ
  • ગીતમાં દીપિકા ભગવા રંગની બિકીનીમાં જોવા મળી રહી છે
  • ભાજપ નેતાઓ અને હિંદુવાદી સંગઠનોએ વાંધો ઉઠાવ્યો
  • વિવાદની વચ્ચે દીપિકાનો જુનો ડાયલોગ વાયરલ થયો 

પઠાણ'ના ગીત 'બેશરમ રંગ'ના વિવાદ વચ્ચે દીપિકા પાદુકોણ શુક્રવારે રાત્રે કતાર જવા રવાના થઈ હતી. હાલ તે વિદેશમાં છે. અહીં ગીતને લઈને વિરોધ અટકે તેમ લાગતું નથી. દીપિકાએ ભગવા રંગની બિકિની પહેરવા સામે ભાજપના નેતાઓ અને હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે આનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. દીપિકાએ ભગવા બિકિની પહેરીને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. વિરોધીઓ એક તરફ છે પરંતુ ચાહકો અભિનેત્રીના સમર્થનમાં ઉભા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ દીપિકાની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'નો ડાયલોગ ચાહકોએ શોધી પાડ્યો છે. 

દીપિકાએ આ ફિલ્મમાં મસ્તાનીનો રોલ કર્યો હતો

ડાયલોગમાં એવું કહેવાયું કે ભગવા રંગના કપડા લાવવાની ભેટમાં આ લીલું ઝેર લાવવાની શું જરૂર હતી?' ત્યારે દીપિકા ડાયલોગ કહે છે કે, 'એ વાત સાચી છે કે દરેક ધર્મે એક રંગ પસંદ કર્યો છે, પરંતુ રંગનો કોઇ ધર્મ નથી હોતો. હા, ક્યારેક વ્યક્તિનું મન કાળું પડી જાય છે, જેને તે ધર્મને પણ રંગમાં જુએ છે. દીપિકા આગળ કહે છે, "દુર્ગાની મૂર્તિને શણગારતી વખતે તેઓ લીલી બંગડીઓ, લીલી ચોળી પહેરે છે. દરગાહમાં જ્યારે મોટા પીર-ફકીરોની કબરો પર ભગવા રંગની ચાદર ચઢાવવામાં આવે છે ત્યારે કેમ રંગને ધ્યાનમાં લેવામાં આવતો નથી. 
 

પઠાણ'ના ગીત 'બેશરમ રંગ'માં દીપિકાની ભગવા રંગની બિકીની પર વિવાદ
ઉલ્લેખનીય છે કે પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગમાં દીપિકાની ભગવા રંગની બિકીની પર વિવાદ ચાલી રહ્યો છે. નેતાઓ અને હિંદુવાદીઓ સંગઠનોને દિપિકાની ભગવા રંગની બિકીની સામે વિરોધ છે અને તેઓ બદલવાની માગ કરી રહ્યાં છે અન્યથા ટોકિઝમાં ફિલ્મ ચાલવા ન દેવાની પણ ધમકી આપી રહ્યાં છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ