બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / Dawood's new girlfriend

આડાસંબંધો / 64 વર્ષના દાઉદની આ છે તેનાથી 27 વર્ષ નાની ગર્લફ્રેન્ડ, પાકિસ્તાનનું સૌથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે

Kinjari

Last Updated: 06:33 PM, 26 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ પહેલા પાકિસ્તાનના કેટલાક સંગઠનો સહિત ડૉન દાઉદ ઇબ્રાહિમ પર પ્રતિબંધ લગાવાનો દાવો કરતા કરાચીમાં ત્રણ જગ્યાને સાર્વજનિક કરી દેવામાં આવી છે. હવે દાઉદ સાથે જોડાયેલી એક વાત સામે આવી છે. દાઉદ પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાત સાથે રિલેશનશીપમાં છે તેવું પાકિસ્તાની મિડીયામાં ચાલી રહ્યું છે. તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વાત સામે આવતા ડૉન ગુસ્સામાં છે.

  • દાઉદની નવી ગર્લફ્રેન્ડ ચર્ચામાં
  • મેહવિશ પાકિસ્તાની કલાકાર છે
  • સંબંધોની વાત સામે આવતો ડૉન ગુસ્સામાં

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદથી 27 વર્ષ નાની મેહવિશ હાલમાં તેની સૌથી મોટી કમજોરી છે. આ વિષયમાં ચર્ચા 2019માં જ શરૂ થઇ ગઇ હતી. જ્યારે મેહવિશને નાગરિક સન્માન તમગા-એ-ઇમ્તિઆઝ આપવા પર સવાલો ઉઠવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ મહેવિશના આઇટમ સોંગ બાદ તેના પર ફિદા થઇ ગયા હતા. તે બાદ મેહવિશને ઘણા પ્રોજેક્ટ આપવામાં મદદ પણ કરી હતી. 

મેહવિશની ઓળખાણ લોડ વેડિંગ, પંજાબ નહી જાઉંગી જેવી ફિલ્મોથી બની હતી. કહેવામાં આવે છે કે મહેવિશની મદદ કરાચીનો કોઇ પ્રતિભાશાળી વ્યક્તિ કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે દાઉદની પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર જૂની પકડ છે. 

તમગા-એ-ઇમ્તિઆઝ મળ્યા બાદ મેહવિશને સોશ્યલ મિડીયા પર આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ ખબરોને મેહવિશે ષડયંત્ર ગણાવ્યું હતું. દાઉદ સાથે નામ જોડાયા બાદ તેના પર સવાલ ઉઠ્યા છે. 

જ્યારે આલિયા ભટ્ટના પહેલા પંજાબી મ્યૂઝિક વીડિયો પ્રાડાને પાકિસ્તાની ગીતની કોપી ગણાવી ત્યારે તે ભારતમાં ચર્ચામાં આવી હતી. ગોરે રંગ કા જમાના આ ગીતને પાકિસ્તાની પોપ બેન્ડે ક્રેડિટ આપ્યા વગર ગાયુ હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ