બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Dabang MLA Madhu Srivastav again showed his courage told threat officisars

વડોદરા / દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી પોતાના તેવર બતાવ્યા, અધિકારીઓને કહ્યું- ...નહી તો ચૌદમું રતન બતાવીશ

Kishor

Last Updated: 04:41 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MGVCL દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપેલા નિવેદનને લઈને તે ફરી ચર્ચામાં આવ્યા છે.

  • ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું વિવાદિત નિવેદન
  • અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ફરીવાર આપી ચીમકી
  • ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવે આપી ચીમકી

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના વાણી-વર્તનને કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં MGVCL દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવે વધુ એક વિવાદિત નિવેદન આપતા ચર્ચામાં આવ્યા છે. તેમણે કટલીબાજ અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ધમકી આપી હતી વધુમાં બરોડા ડેરીના વિવાદ મામલે પણ તેમણે નિવેદન આપી હલ્લાબૉલની ચીમકી ઉચ્ચારી હતી.

અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની મધુ શ્રીવાસ્તવે ફરી વાર આપી ચીમકી
MGVCL ના કાર્યક્રમમાં નિવેદન આપતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જે જાડી ચામડીના અધિકારીઑસી છે તેને જિંદગીભર છોડવામાં નહીં આવે.આવા અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ધમકી આપી હતી.  પરતું અડધી રાતે વરસાદમાં લાઇટ જાય ત્યારે વરસતા વરસાદમાં પણ જે અધિકારીઑ જીવના જોખમે કામ કરે છે તે અધિકારીઑ ધન્યવાદને પાત્ર છે. તેમ મધુ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું અને ટકાવારી લેતા અધિકારીઓને શાનમાં સમજી જવા ચીમકી ઉચ્ચારી હતી.

પશુપાલકોને ન્યાય નહીં મળે તો કરીશું આંદોલન : મધુ શ્રીવાસ્તવ
આ ઉપરાંત બરોડા ડેરીના વિવાદ મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બરોડા ડેરી મામલે અમારી લડત ચાલુ જ છે. ડેરીએ પશુપલકો પાસેથી ખરીદતા દૂધના ફેટના ભાવમાં વધારો કરવો જ જોશે.જો  પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશું અને ફેટના ભાવમાં વધારો નહીં થાય તો મધુ શ્રીવાસ્તવ ઉગ્ર આંદોલન કરશે તે અંગેની પણ તમણે ચીમકી ઉચ્ચારી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ