બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / cricket eoin morgan likely to retire international cricket

ક્રિકેટ / દિગ્ગજ ક્રિકેટરે સંન્યાસ લેવાના આપ્યા સંકેત, ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત

Arohi

Last Updated: 04:37 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડના વિશ્વવિજેતા કેપ્ટન ઓયન મોર્ગન ઈન્ટરનેશનલ ક્રિકેટથી જલ્દી સંન્યાસ લઈ શકે છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ પોતાની ધરતી પર ટીમ ઈન્ડિયાને હોસ્ટ કરી રહી છે.

  • ક્રિકેટ જગતથી આવ્યા મોટા સમાચાર
  • ઓયન મોર્ગન ઈન્ટરનેશનલ ક્રિકેટથી લઈ શકે છે સંન્યાસ 
  • ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત 

ઈંગ્લેન્ડનો વિશ્વ વિજેતા કેપ્ટન ઓયન મોર્ગન ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં પોતાની ધરતી પર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહી છે. ઈંગ્લેન્ડે ભારત સામે એકમાત્ર ટેસ્ટ મેચ સિવાય ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સીરિઝ રમવાની છે. મોર્ગનની નિવૃત્તિની સ્થિતિમાં જોસ બટલર ઈંગ્લેન્ડનો નવો કેપ્ટન બની શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eoin Morgan (@eoinmorgan16)

મોર્ગન ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો ભાગ નથી. તે માત્ર ODI અને T20 ક્રિકેટ જ રમે છે. મોર્ગન છેલ્લા બે વર્ષથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. નેધરલેન્ડ સામેની તાજેતરની શ્રેણીમાં પણ તે બે વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો.

ઈંગ્લેન્ડની ટીમમાં જોરદાર ફેરફાર 
આ વર્ષે ઈંગ્લેન્ડની ટીમમાં જોરદાર ફેરબદલ કરવામાં આવ્યો છે. રૂટની જગ્યાએ બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલર કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eoin Morgan (@eoinmorgan16)

2019 ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને વિજેતા બનાવનાર મોર્ગન છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ગયા વર્ષે આઈપીએલની હરાજીમાં પણ તેને લેવામાં આવ્યો ન હતો. ODI-T20નો વિસ્ફોટક ખેલાડી મોર્ગન છેલ્લી 28 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં માત્ર બે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eoin Morgan (@eoinmorgan16)

ઑયોન મોર્ગને નિવૃત્તિના સંકેત પહેલા પણ આપી ચુક્યા છે
ઑયોન મોર્ગને નેધરલેન્ડ શ્રેણી પહેલા નિવૃત્તિનો સંકેત આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, "જો મને લાગશે કે હું સારૂ પર્ફોર્મન્સ નથી આપી રહ્યો અતવા તો ટીમમાં યોગદાન નથી કરી રહ્યો તો હું મારી ઈનિંગ પુરી કરી દઈશ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ