ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રદેશ પ્રમુખની વરણીને લઈ CR પાટીલનું મોટું નિવેદન, કહ્યું 'જે બધાને સાથે રાખીને ચાલે તેને..'
Last Updated: 11:33 AM, 5 July 2024
ADVERTISEMENT
બોટાદમાં મળેલી ભાજપની કારોબારી બેઠકનાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેનાં સી.આર.પાટીલ દ્વારા તેઓનાં સંબોધનમાં તેઓને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી.
ADVERTISEMENT
એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ અન્યને પદ સોંપવા વિનંતી
ADVERTISEMENT
તેમજ પાર્ટીનાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષ પદ અન્યને સોંપવા સી.આર.પાટીલે હાઈકમાન્ડને વિનંતી કરી હતી. તેમજ સી.આર.પાટીલને વડાપ્રધાન દ્વારા ત્રીજી ટર્મમાં કેન્દ્રીય જળસંચય મંત્રીની જવાબદારી મળી છે. તેમજ લોકસભાનાં પ્રચાર દરમ્યાન પણ સી.આર.પાટીલે ચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ નહી રહે તેવું કાર્યકરોને જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો