બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / Covid 19 new variant Arcturus is in India now, WHO said it is the most dangerous Omicron subvariant

ચેતી જજો! / 22 દેશમાં કહેર મચાવીને ભારત આવ્યો આ વાયરસ, દેશ માટે 10-12 દિવસ અતિ ભારે, WHOએ આપી ચેતવણી

Vaidehi

Last Updated: 07:45 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Covid19 Variant Arcturus: ભારતમાં કોરોનાનાં નવા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વૃદ્ધિની પાછળ કોરોનાનો આર્કટુરસ વેરિયન્ટ XBB 1.16 હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

  • ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો સામે
  • અત્યારસુધીનાં તમામ વેરિયન્ટમાં સૌથી ઘાતકી છે આર્કટુસ
  • એક્સપર્ટસ્ આપી રહ્યાં છે ચેતવણી

દેશભરમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યાં છે અને છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોનાનાં 10158 મામલા સામે આવ્યાં છે. 7 દિવસ પહેલાં આ આંકડો 5335 કેસો પર સીમિત હતો. કેસો વધવાને લીધે હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને કેટલાક રાજ્યોમાં ફેસ માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

જીવ માટે જોખમી છે આ વેરિયન્ટ
કોરોનાને લઈને ચિંતાજનક બાબત સામે આવી છે. કોરોનાનો એક નવો વેરિયન્ટ ભારત પહોંચ્યો છે જે લોકોનાં જીવ માટે ઘણો જોખમી સાબિત થયો છે. આ નવા વેરિયન્ટનું નામ આર્કટુરસ Arcturus છે જે ક્રેકેન વેરિયન્ટની સરખામણીમાં 1.2 ઘણો વધારે સંક્રામક છે. માહિતી અનુસાર આર્કટુસનાં કારણે ભારતમાં સંક્રામણનાં મામલામાં 13 ઘણી વૃદ્ધિ નોંધાઈ છે.

આર્કટુરસ વેરિયન્ટ શું છે અને એક્સપર્ટ્સની શું સલાહ છે?
આર્કટુરસ વાયરસ વિશે કહેવામાં આવે છે કે આ ઓમિક્રોનાં 600થી વધારેનાં સબવેરિયન્ટમાંનો એક છે. તેને અત્યાર સુધીનો સૌથી ઘાતકી સંક્રામક માનવામાં આવી રહ્યો છે. આ ક્રેકેન વેરિયન્ટની તુલનાએ વધુ સંક્રામક છે. આ વેરિયન્ટ સૌથી પહેલા જાન્યુઆરીમાં મળી આવ્યો હતો. ન્યૂયોર્ક ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી શોનાં રાજેંદ્રમ રાજનારાયણન અનુસાર આર્કટુરસ વેરિયન્ટ કેલિફોર્નિયા, અમેરિકા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વોંશિગ્ટન, ન્યૂયોર્ક, વર્જીનિયા અને ટેક્સાસ સહિત 22 દેશોમાં મળી આવ્યો છે પરંતુ સૌથી વધુ કેસો આપણાં દેશ ભારતમાં મળી આવ્યાં છે.

WHO દ્વારા આ વેરિયન્ટ પર વધુ રિસર્ચ કરવામાં આવી રહી છે. કેટલાક ઓફિસર્સ અનુસાર આ વેરિયન્ટ ચિંતાનો વિષય હોઈ શકે છે. WHOની કોવિડ ટેક્નિકલ લીડ મારિયા વેન કેરખોવએ માર્ચ 2023નાં અંતમાં XBB.1.16 વેરિયન્ટ અંગે જણાવ્યું હતું કે આ નવા વેરિયન્ટનાં સ્પાઈક પ્રોટીનમાં એક મ્યૂટેશન છે જે સંક્રામકા અને બીમારી પેદા કરવાની ક્ષમતાને વધારી શકે છે. અત્યારસુધીમાં સૌથી ઝડપથી ફેલાઈ રહેલો વેરિન્ટ આર્કટુસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ