બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / coronavirus in Gujarat Vadodara 7 and Ahmedabad 5 media person corona positive

મહામારી / ગુજરાતમાં મીડિયા કોરોનાની ઝપેટમાં, વડોદરામાં 7 પત્રકારો અને અમદાવાદમાં 4 માહિતીખાતાના કર્મી પોઝિટિવ

Gayatri

Last Updated: 01:54 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના સંકજામાંથી કોઈ બાકાત નથી રહી શક્યુ. વડોદરા અને અમદાવાદમાં માધ્યમકર્મીના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે કારણ કે, પત્રકારો નેતાઓથી લઈ સામાન્ય માણસ સુધી તમામના સંપર્કમાં આવતા હોય છે. પોલીસકર્મી, હેલ્થકર્મી, મનપાકર્મી, સફાઈ કર્મી પણ કોરનાના સંક્રમણમાં ફસાયા છે ત્યારે માધ્યમ કર્મી પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.

  • અમદાવાદ સુપર સ્પ્રેડર્સ બની શકે છે વધુ જોખમી 
  • વડોદરામાં 7 પત્રકારો પોઝિટિવ
  • અમદાવાદ માહિતી ખાતુ કોરોના પોઝિટિવ

શાકભાજી વાળા સાથે  સાથે હવે માધ્યમકર્મી દ્વારા પણ કોરોનાનો ફેલાવો થઈ શકે છે. સામાન્ય માણસથી લઈને ડોક્ટર, નેતા, પોલીસ, મનપા, ડોક્ટર્સ , દર્દી સહિતાના સંપર્કમાં આવનાર પત્રકારો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. વડોદરા અને અમદાવાદમાં કેટલાક માધ્યમકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. 

અમદાવાદ માહિતી ખાતુ કોરોના પોઝિટિવ

અમદાવાદમાં માહિતી ખાતુ કોરોનાની ઝપેટમાં આવી ગયુ છે. માહિતી ખાતાના 4 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિનિયર સબ એડિટર, કેમેરામેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રાન્સલેટરનો રિપોર્ટ  પણ  પોઝિટિવ આવ્યો છે.  માહિતી ખાતાના અત્યાર સુધી 5 કર્મચારીનો રિપોર્ટ આવ્યો છે.

વડોદરામાં 7 પત્રકારો પોઝિટિવ

વડોદરામાં કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં આજે 7 પત્રકારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 271એ પહોંચી છે.  આજે કોરોનાથી વધુ 2 લોકોના મોત થયા છે. વડોદરામાં કોરોનાથી કુલ 15 લોકોના મોત થયા છે. 

 

મુંબઈમાં 53 પત્રકારો કોરોના પોઝિટિવ

મુંબઈમાં સૌથી વધુ કોરોના સંકટ વચ્ચે 53 જેટલા પત્રકારોનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. એમાં કેટલાક ફિલ્ડ રિપોર્ટરો પણ છે. મુબઈમાં સવારે તેનો રિપોર્ટ આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ