મહામારી / ભારતમાં કોરોનાના કેસનો આંકડો 30 લાખને પાર, આ બાબત રાહત આપનારી

coronavirus cases in India cross 3 million

ભારતમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. ભારતમાં શનિવારે COVID-19 કેસ 30 લાખ પર પહોંચી ગયો છે. શનિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 29,75,701 પર પહોંચી ગઈ હતી, ત્યારે હવે આ આંકડો 30 લાખને પાર કરી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ