બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Corona Vaccination all days April 2021 public private COVID19 vaccination centers all gazetted holidays GOI

મહામારી / ભારતમાં સતત વધતાં કોરોના કેસ વચ્ચે વેક્સિનેશન મુદ્દે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય

Parth

Last Updated: 02:43 PM, 1 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે રસીકરણ અભિયાનમાં તેજી લાવવા માટે ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહ્યા છે કેસ 
  • હવે દરરોજ આપવામાં આવશે કોરોનાની રસી 
  • રજાઓમાં ચાલુ રહેશે વેક્સિનેશન અભિયાન 

રસીકરણ અભિયાન તેજ કરવામાં આવશે 

દેશમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વેક્સિન અભિયાનમાં તેજી લાવવા માટે હવે 45થી ઉપરની આયુના લોકોને દરરોજ વેક્સિન આપવામાં આવશે. સરકારી રજાના દિવસોમાં પણ કોરોના વેક્સિન આપવાનું કામ ચાલુ જ રાખવામાં આવશે. આ સાથે બપોરે ત્રણ વાગ્યા બાદ તે લોકોને વેક્સિન આપવામાં આવશે જેમણે પહેલા નોંધણી કરાવી નથી. 

હવે વેક્સિન પર નવી સ્ટ્રેટેજી 

નોંધનીય છે કે દેશમાં જાન્યુઆરી મહિનામાં વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પહેલી એપ્રિલથી દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને વેક્સિનના ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

ભારતમાં કોરોના વાયરસના કેસમાં 35 ટકાનો વધારો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 72,330 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12,221,665 થઇ ગઇ છે. આ દરમિયાન 459 લોકોના મોત થયા છે, જે છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી વધુ છે.  કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 1,62,927 પર પહોંચ્યો છે. ચિંતાની વાત એ છે કે આ વખતની લહેરમાં રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40 કલાકમાં 40 હજાર 382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારબાદ અત્યાર સુધીમાં સાજા થનારાની સંખ્યા 11,474,683 પર પહોંચી ગઇ છે અને રિકવરી રેટ ઘટીને 93.89 ટકા થયો છે.

નોંધનીય છે કે માર્ચ મહિનાની શરૂઆતથી ભારતમાં કોરોના વાયરસની નવી લહેરની શરૂઆત થઈ છે. ભારતમાં સતત વધતાં કેસના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ પ્રતિબંધો લગાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કેસને રોકવા માટે કેન્દ્ર સરકાર રસીકરણ પર ભાર આપવા માટે અભિયાનને તેજ કરવા જઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ