બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Corona to 57 students at Uka Tarsadia University, Surat

રાહ કોની? / સુરતમાં હડકંપઃ આ યુનિવર્સિટીમાં એકસાથે 57 વિદ્યાર્થીઓને કોરોના, તમામને હોસ્ટેલમાં કરાયા ક્વોરન્ટાઇન

Vishnu

Last Updated: 04:06 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 479 વિદ્યાર્થીઓમાંથી 57નો રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચ્યો, ઓફલાઇન શાળા બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક લેવો જરૂરી

  • સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં ઉછાળો
  • 479 વિદ્યાર્થીઓમાંથી 57નો રિપોર્ટ પોઝિટિવ 
  • વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ 5 ગણી ઝડપે વધી રહ્યું છે.અને આ સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓ પણ બાકાત નથી કારણ કે, મોટી સંખ્યામાં શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સૌથી મોટા સમાચાર તો એ છે કે સુરત જિલ્લામાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં એકી સાથે  57 વિદ્યાર્થીઓને કોરોના કોરોનાની ચપેટમાં આવી ગયા છે. 

170 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી 57 પોઝિટિવ
કોરોનાના વધતા સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ પણ સંક્રમિત થઈ રહ્યો છે.  તેવામાં વિદ્યાર્થીઓને કોરોનાથી કેવી રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન પણ શરૂ થઈ ગયું છે ત્યારે  સુરતના બારડોલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 479 વિદ્યાર્થીઓમાંથી 57નો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. વાલીઓ સહિત  સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. મહત્વનું છે કે,  યુનિવર્સિટીમાં તાજેતરમાં 82 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 14 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં હતાં. જે બાદ 479 વિદ્યાર્થીઓમાંથી 170 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા કોલેજ અને હોસ્ટેલ મળી આંકડો એકસાથે 57 સુધી પહોંચી ગયો હતો જેથી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરોન્ટાઇન કરી જરૂરી વ્યવસ્થા તંત્ર અને સ્કૂલ પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે. 

શાળાઓ બંધ કરવાનો નિર્ણય તાબડતોબ જરૂરી
મહત્વનું છે કો, સરકાર હાલ ઓફલાઈન શિક્ષણને લઈને કોઈપણ નિર્ણય નથી લઈ રહી. પરંતુ બીજી તરફ વધતા સંક્રમણ સામે હવે શાળાઓ જ અલર્ટ થઈ ગઈ છે. શાળાઓ ફરી મહત્વનું છે વિદ્યાર્થીઓમાં વધી રહેલા સંક્રમણને જોતા વાલીઓ દ્વારા શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે. ગુજરાતની મહત્વની સમિટ વાઈબ્રન્ટ પણ કોરોનાના હેતુસર બંધ કરવામાં આવી છે ત્યારે સવાલ એ થાય છે કે, વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ હશે?...ત્રીજી લહેરની સંભવિતતા વચ્ચે બાળકોના આરોગ્ય સાથે આવું જોખમ કેમ લઈ રહ્યું છે શિક્ષણ વિભાગ?... શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાએ આવવાની ફરજ પાડે છે તેનુ શું? સરકાર શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા નથી કરતી? વિદ્યાર્થી સંક્રમિત થાય તે પછી શાળા બંધ કરાવો છો તો હાલની સ્થિતિને ધ્યાને રાખીને ક્યારે નિર્ણય લેશે સરકાર?

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળી બેઠક
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક આજ રોજ ગુરુવારના દિવસે કરવામાં આવી છે જેમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 10 જાન્યુઆરી બાદ શાળાઓ ચાલુ રાખવી કે કેમ તેને લઇ વિશેષ ચર્ચા કરવામાં આવી છે. હવે 2 કે 3 દિવસમાં ઓફલાઈન સ્કૂલ ચાલુ રાખવી કે કેમ તે અંગે નિર્ણય લઈ લેવામાં આવશે તે પાક્કું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ