VIDEO / શ્રમિકો સાથેની મુલાકાતનો રાહુલ ગાંધીએ શૅર કર્યો વીડિયો, છલકાયું મજૂરોનું દર્દ

congress rahul gandhi migrant workers haryana jhansi up coronavirus lockdown

રાહુલ ગાંધીએ પ્રવાસી શ્રમિકો સાથેનો વાતચીતનો વીડિયો સવારે 9 વાગે શૅર કર્યો. રોજગારી અને વતન વાપસી અંગે શ્રમિકો સાથે રાહુલ ગાંધીએ વાત કરી હતી અને આ અંગેનો વીડિયો તેઓએ તેમની યુટ્યુબ ચેનલ પર શૅર કર્યો છે. જેમાં મજૂરોનું દર્દ છલકાયું છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી શ્રમિકો સાથે જાહેર માર્ગ પર બેસીને વાત કરતા નજરે પડે છે.

બ્રેકિંગ ન્યૂઝ